Avani Trivedi

Avani Trivedi

Senior Producer - TV9 Gujarati

avani.trivedi@tv9.com

મીડિયા ક્ષેત્રે છેલ્લા 13 કરતા વધારે વર્ષથી લેખન કાર્યમાં સક્રિય છે. સ્પેશ્યિલ ફિચર, ઐતિહાસિક અને ધાર્મિક સંશોધનાત્મક વિષયો પર લેખનનો અનુભવ ધરાવે છે. પૌરાણિક વાર્તાઓ અને જુદા-જુદા મંદિરના ઈતિહાસને સરળ અને રસપ્રદ શૈલીમાં લોકો સુધી પહોંચાડે છે.

જગન્નાથ પુરીની સ્નાન યાત્રાનું શું છે રહસ્ય ? જાણો જેઠ પૂર્ણિમાના મહાભિષેકનું સંપૂર્ણ સત્ય

જગન્નાથ પુરીમાં (Jagannath Puri)જેઠ સુદ પૂનમ "સ્નાન પૂર્ણિમા" તરીકે ઉજવાય છે. જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરાય છે. અને પછી તેમને 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે.

બદરીનાથના દર્શન પૂર્વે શા માટે તપ્તકુંડમાં સ્નાન કરવું છે જરૂરી ? જાણો રહસ્યમય અગ્નિતીર્થનો મહિમા

હજારો ચાંદ્રાયણ વ્રતોથી (chandrayan vrat) તેમજ કરોડો કૃચ્છ્ વ્રતોથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ તો અગ્નિતીર્થમાં સ્નાન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. લોકવાયકા અનુસાર બદરીધામના અગ્નિતીર્થ એટલે કે તપ્તકુંડમાં સ્વયં અગ્નિદેવનો નિવાસ છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">