સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો
https://youtu.be/8eG4PVwNiNI સુરતમાં ભયાનક આગકાંડમાં સારવાર દરિમયાન વધુ એકનું મોત થયું છે તેની સાથે જ મુત્યુઆંક વધીને 23 થયો છે. જો કે આગની ઘટના સમયે ઘણા લોકો વિદ્યાર્થીઓને બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. Web Stories View more WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા […]
https://youtu.be/8eG4PVwNiNI
સુરતમાં ભયાનક આગકાંડમાં સારવાર દરિમયાન વધુ એકનું મોત થયું છે તેની સાથે જ મુત્યુઆંક વધીને 23 થયો છે. જો કે આગની ઘટના સમયે ઘણા લોકો વિદ્યાર્થીઓને બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા.
જો કે આ ઘટનામાં કેતન નામના એક વ્યક્તિએ આગની ઘટનામાં ફસાયેલા લોકોની મદદ કરી હતી અને ફાયર ટીમની રાહ જોયા વગર બચાવકાર્યમાં જોતરાયા હતા.
આ પણ વાંચો: સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો