Lok Sabha Elections 2024: મતદાન એ સામાન્ય દાન નથી, પહેલા ચૂંટણીમાં હિંસાના સમાચાર આવતા હતા : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભા ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા બે તબક્કા અંગે ચૂંટણી પંચ અને સુરક્ષા એજન્સીના વખાણ કર્યાં હતા.  તેમણે કહ્યું કે, પ્રથમ બે તબક્કામાં હિંસાની નહિંવત ઘટનાઓ સામે આવી છે. પહેલા ચૂંટણીના સમયે હિંસાના સમાચાર આવતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 9:22 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના મતદાર તરીકે, રાણીપની નિશાન સ્કુલ ખાતેના મત કેન્દ્ર પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ, મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મતદાન એ સામાન્ય દાન નથી. દેશમાં દાનનું મહત્વ છે. એ ભાવથી દેશવાસીઓ ત્રીજા ચરણના મતદાનમાં વધુને વધુ મતદાન કરે તેવી અપિલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભા ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા બે તબક્કા અંગે ચૂંટણી પંચ અને સુરક્ષા એજન્સીના વખાણ કર્યાં હતા.  તેમણે કહ્યું કે, પ્રથમ બે તબક્કામાં હિંસાની નહિંવત ઘટનાઓ સામે આવી છે. પહેલા ચૂંટણીના સમયે હિંસાના સમાચાર આવતા હતા. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ, ચૂંટણી પંચ, વહીવટી અધિકારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલ તમામ એજન્સીઓની કામગીરીને બિરદાવવા લાયક છે.

આજે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંગે વડાપ્રધાને કહ્યું કે, લોકતંત્રનો ઉત્સવ છે. લોકોએ વધુને વધુ માત્રામાં મતદાન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ  Gujarat Election 2024 LIVE Updates: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">