જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? જાણો ChatGPTએ શું આપ્યો જવાબ

લોકસભાની ચૂંટણીના પરિણામોની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

| Updated on: Jun 01, 2024 | 3:41 PM

લોકસભાની ચૂટણીનું 4 જૂન, 2024ના રોજ પરિણામ જાહેર થશે. જેની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

ChatGPTએ કહ્યું કે જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે છે, તો નિફ્ટી (Nifty) પર નકારાત્મક અસર પડી શકે છે. નિફ્ટીમાં લગભગ 5-10 ટકાનો ઘટાડો થઈ શકે છે. સ્પષ્ટ બહુમતી ન મળવાથી રાજકીય અનિશ્ચિતતા વધી શકે છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. બજાર પર આ ઘટના કેટલી અસર કરશે તે અનેક પરિબળો પર આધારીત છે.

Follow Us:
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
g clip-path="url(#clip0_868_265)">