આજનું હવામાન : ખેડૂતોને પડતા પર પાટુ ! રાજ્યમાં શીત લહેર સાથે કમોસમી વરસાદની આગાહી,જુઓ વીડિયો

આજનું હવામાન : ખેડૂતોને પડતા પર પાટુ ! રાજ્યમાં શીત લહેર સાથે કમોસમી વરસાદની આગાહી,જુઓ વીડિયો

| Updated on: Jan 05, 2024 | 9:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ માટે આગાહી કરવામાં આવે છે. તો રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં શીત લહેર જોવા મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ માટે આગાહી કરવામાં આવે છે. તો રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 થી 10 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,જામનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આજે અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા,પાટણ સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરા, સુરત, રાજકોટ, પોરબંદર, નવસારી, બોટાદ, ભરુચ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">