Tv9 Opinion Poll : ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, દેશભરમાં NDAને પણ મળશે માત્ર આટલી સીટ, જુઓ VIDEO

ચૂંટણી તૈયારીઓ વચ્ચે Tv9 દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ લઈને આવ્યું છે. આ ઓપિનિયન પોલમાં દેશની તમામ 543 સીટોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં NDAની સરકાર 400ને પાર કરી શકશે કે નહી તેમજ INDIA ગઠબંધન કેટલા મતો મળશે ચાલો અહીં જાણીએ.

| Updated on: Apr 16, 2024 | 6:01 PM

લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાના મતદાન પહેલા દેશનો મિજાજ જાણવાનો Tv9 દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. એક તરફ દેશમાં રાજકીય માહોલ છે જેને લઈને પૂર જોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકસભાની આ ચૂંટણી તૈયારીઓ વચ્ચે Tv9 દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ લઈને આવ્યું છે. આ ઓપિનિયન પોલમાં દેશની તમામ 543 સીટોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં NDAની સરકાર 400ને પાર કરી શકશે કે નહી તેમજ INDIA ગઠબંધન કેટલા મતો મળશે ચાલો અહીં જાણીએ.

સર્વે દ્વારા ઓપિનિયન પોલમાં જણાઈ રહ્યું છે એકવાર ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આ ત્રીજી વખત હશે કે પીએમ મોદીની સરકાર બનશે ,ઓપિનિયન પોલ મુજબ ગત ચૂંટણી કરતા NDAને વધુ બેઠકો મળી શકે છે પણ NDAના 400નું પારનું સપનું સાકાર નહી થઈ શકે. જી હા.. ઓપિનિયન પોલ મુજબ ભારતમાં NDAની સરકારને 362 બેઠકો મળી શકે છે. આ સામે INDIA ગઠબંધનને 149 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 50 થી પણ ઓછી બેઠકો મળી શકે છે. જ્યારે અન્યના ફાળે 32 બેઠકો જઈ શકે છે.

આ સાથે સર્વેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વિપક્ષનો સૂપડા સાફ થઈ જશે. આમાં NDA એટલે કે BJPને ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 એટલે કે તમામે તમામ સીટો જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહી વિપક્ષ ને એક પણ સીટ ફાળે જતી હોય તેમ જણાય રહ્યું નથી. તેવી જ રીતે BJP મધ્યપ્રદેશમાં તમામ 29 સીટો જીતતી દેખાઈ રહી છે. વિપક્ષને અહીં કોઈ તક મળે તેમ લાગતું નથી.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">