સુરત વીડિયો: ફાઈનાન્સ કંપનીમાં મહિલાઓના ગ્રુપ લોનના 22 લાખની કરી ઠગાઈ, મેનેજર ફરાર, ડેવલપમેન્ટ ઓફિસરની કરાઈ ધરપકડ

સુરતમાં ફાઇનાન્સ કંપનીમાં મહિલાઓ સાથે ઠગાઇનો કેસ સામે આવ્યો છે. મહિલાઓના ગ્રુપ લોનના 22 લાખ લઇ જનાર શખ્સ પકડાયો છે. જેમાં કંપનીના ડેવલપમેન્ટ ઓફિસર આકાશ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2024 | 5:01 PM
રાજ્યમાં અવારનવાર છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. સુરતમાં ફાઇનાન્સ કંપનીમાં મહિલાઓ સાથે ઠગાઇનો કેસ સામે આવ્યો છે. મહિલાઓના ગ્રુપ લોનના 22 લાખ લઇ જનાર શખ્સ પકડાયો છે. જેમાં કંપનીના ડેવલપમેન્ટ ઓફિસર આકાશ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.
કંપનીના મેનેજર સલમાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આકાશ પાંડેએ સલમાન સાથે મળીને ઠગાઈ આચરી હતી. ફાઇનાન્સ કંપનીમાં ઓછા દરે મહિલાઓને લોન અપાતી હતી. બંને શખ્સોએ ખોટા નામ બતાવીને લોન ઉપાડી હતી. આ ઉપરાંત ડેવલપમેન્ટ ઓફિસર આકાશ પાંડે રિકવરીનું કામ કરતો હતો. તેમજ તે હપ્તાના પૈસા ઉઘરાવ્યા બાદ કંપનીમાં જમા ન કરાવી ઠગાઇ આચરતો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">