સુરત: કાપોદ્રાની કિરણ જેમ્સના 100થી વધુ કારીગરોની બદલીથી હંગામો મચ્યો, જુઓ વીડિયો

સુરત: કાપોદ્રાની કિરણ જેમ્સના રત્નકલાકારોને છુટા કરાયાનો આક્ષેપ કરાયો છે. 100થી વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા વિરોધ થયો છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Dec 26, 2023 | 1:04 PM

સુરત: કાપોદ્રાની કિરણ જેમ્સના રત્નકલાકારોને છુટા કરાયાનો આક્ષેપ કરાયો છે. 100થી વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા વિરોધ થયો છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે.

કામદારોનો આક્ષેપ છે કે કોઈ કારણ જાહેર કર્યા વગર તેમને ટ્રાન્સફર કરાયા છે. 15 વર્ષથી કારીગરો કિરણ જેમ્સમાં કરતા કામ હતા જેમને હવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી કંપનીમાં નિમણૂકથી ગ્રેચ્યુટી સહિતના લાભ ગુમાવવાનો રત્નકલાકાર ભય વ્યક્ત કરી રહયા છે. કામદાર તેમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત : વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર ત્રણ કરોડનો વ્યવહાર કરનાર મેનેજરની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર

સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના

આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">