સુરત : યુવકને ઓનલાઇન ફુડ મંગાવવું ભારે પડ્યું, વેજ પનીરની સબ્જીમાં નોનવેજ નીકળ્યું, જુઓ વીડિયો

સુરત : યુવકને ઓનલાઇન ફુડ મંગાવવું ભારે પડ્યું, વેજ પનીરની સબ્જીમાં નોનવેજ નીકળ્યું, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: May 29, 2024 | 12:26 PM

સુરતમાં એક યુવકને ઓનલાઇન ફુડ મંગાવવું ભારે પડ્યું છે કારણ કે યુવકે મંગાવેલી વેજ પનીરની સબ્જીમાંથી નોનવેજ નીકળતા ખળભાળાટ મચી ગયો હતો. આ મામલે ભારે હંગામો મચ્યો હતો અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ કલેક્ટરને રજુઆત પણ કરવામાં આવી હતી. 

યુવકે બેહરોઝ રોયલ બિરયાનીમાંથી ઓનલાઇન ફુડ  મંગાવ્યું હતું. ઓર્ડર કરવામાં આવ્યું હતું વેજ ફૂડ પણ તેમાંથી નોનવેજ નીકળતા વાત વણસી હતી. ઘટના બાદ હિન્દૂ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કરવામાં આવ્યો હતો. સંગઠને આ પ્રકારની ભૂલને ખુબ મોટી લાપરવાહી ગણાવી હતી. આ ઉપરાંત કલેક્ટરને પત્ર લખી રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : Bharuch Breaking News : ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ગેસ લીકેજથી દોડધામ મચી,જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">