વીડિયો : અનંત અને રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપવા સલમાન ખાન અને અર્જૂન કપૂર પહોંચ્યા જામનગર

જામનગરમાં અનંતના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. ત્યારે અભિનેતા અર્જૂન કપૂર અને સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 7:08 PM

અનંત અને રાધિકાના પ્રી વેડિંગને લઇને સમગ્ર અંબાણી પરિવાર જામનગરમાં છે. જામનગરમાં અનંતના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે. ગ્લેમર વર્લ્ડની વાત કરીએ તો અભિનેતા અર્જૂન કપૂર અને બોલીવુડના ભાઇજાન સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે.

1થી 3 માર્ચ સુધી ચાલનાર ઉજવણીની અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. તો ટૂંક સમયમાં શાહરૂખ ખાન પણ જામનગર પહોંચશે. ત્યારે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સમારંભમાં બોલીવુડના સિતારાઓનો ઝગમગાટ જામશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
g clip-path="url(#clip0_868_265)">