Dwarka Rain : ભારે વરસાદ ખાબક્તા વર્તુ 2 ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલાયા, 14 ગામને કરાયા એલર્ટ, જુઓ Video

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા જળાશયોમાં પાણી આવક થઈ રહી છે. ત્યાં દ્વારકાના ભાણવડ નજીક આવેલા વર્તુ2 ડેમના 10 દરવાજા ખોલાયા છે. 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવતા ગામોમાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 3:01 PM

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા જળાશયોમાં પાણી આવક થઈ રહી છે. ત્યાં દ્વારકાના ભાણવડ નજીક આવેલા વર્તુ2 ડેમના 10 દરવાજા ખોલાયા છે. 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવતા ગામોમાં પાણી ભરાયા છે. રાવલ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. હર્ષદ, ગાંધવી, ગોરાણા સહિતના 14 ગામોને એલર્ટ કરાયા છે.

ગુજરાતના 9 ડેમ હાઈ એલર્ટ પર

અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે. તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમાં 42 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ભાદર-2 ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 ડેમ હાઈએલર્ટ પર છે. 50 ડેમમાં પાણીનો જથ્થો 90 ટકાથી વધારે છે. જેમાં 10 ડેમમાં વોર્નિંગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">