અમદાવાદમાં આજે ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક, વિરોધનો અંત લાવવા થશે પ્રયાસ, જુઓ Video

ક્ષત્રિય આગેવાનો ઉમેદવારી પરત ખેંચ્યા સિવાય કોઈ પણ મુદ્દે સમાધાનના પક્ષમાં નથી. જેથી ક્ષત્રિય સમાજનો વિરોધ ડામવા પ્રદેશ ભાજપ દ્વારા તૈયારી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજાવાની છે.

Ronak Varma
| Edited By: | Updated on: Apr 03, 2024 | 12:01 PM

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે. ગઇકાલે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. જો કે હજુ પણ કેટલીક જગ્યાએ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજાશે.

ક્ષત્રિય આગેવાનો ઉમેદવારી પરત ખેંચ્યા સિવાય કોઈ પણ મુદ્દે સમાધાનના પક્ષમાં નથી. જેથી ક્ષત્રિય સમાજનો વિરોધ ડામવા પ્રદેશ ભાજપ દ્વારા તૈયારી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજાવાની છે. ગોતામાં 90થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે. આગેવાનો અને સી. આર પાટીલ સહિતના નેતાઓ ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે ચર્ચા કરશે.

આ પણ વાંચો-રાજકોટ વીડિયો: પરશોત્તમ રુપાલા રૂપાલાને લઈ વિરોધ વધુ ઉગ્ર બન્યો, આ આંદોલન રાજકીય નથી, સામાજિક છે: પી.ટી જાડેજા

બપોરે ભાજપ સાથે બેઠક પહેલા સંકલન સમિતિની કોર કમિટીની બેઠક મળવાની છે. બેઠકમાં ચર્ચાનારા મુદ્દાઓ અને પરશોત્તમ રુપાલાના નિવેદન બાદના વિવાદના અંત માટેના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">