Ahmedabad: જમાલપુર નજીક ચાલીમાં કિન્નરો વચ્ચે બબાલ, વાહન સળગાવાયુ
અમદાવાદના જમાલપુર નજીક ચાલીમાં કિન્નરો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં બબાલ થતા એક વાહનને સળગાવવામાં આવ્યું છે. જો કે આ ઘટનાની જાણ થતાં કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને હટાવ્યું હતું.
Ahmedabad : અમદાવાદના જમાલપુર નજીક ચાલીમાં કિન્નરો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં બબાલ થતા એક વાહનને સળગાવવામાં આવ્યું છે. જો કે આ ઘટનાની જાણ થતાં કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને હટાવ્યું હતું. જેમાં પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ આ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દીધું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jun 24, 2023 11:50 PM
Latest Videos