Knowedge: ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ વસ્તુ પર ચોંટેલો ગુંદર બોટલની અંદર ચોંટતો કેમ નથી? જાણો તેનું કારણ

જ્યારે પણ તમારે કોઇક વસ્તુને ચોંટાડવી હોય ત્યારે તમે ગુંદરની મદદ લો છો, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થતુ હશે કે બોટલમાં ભરેલો ગુંદર બોટલની અંદર કેમ ચોંટતો નથી?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 3:02 PM
ગુંદર કોઈપણ વસ્તુને ચોંટાડવા માટે ખૂબ અસરકારક છે. થોડો ગુંદર લગાવવાથી કોઇપણ વસ્તુ ચોંટી જાય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે માત્ર થોડો ગુંદર કોઈ વસ્તુ સાથે ચોંટી જાય છે, તો પછી બોટલમાં રાખેલો ગુંદર અથવા તે ટ્યુબ બોટલ પર કેમ ચોંટતો નથી. તો આજે અમે તમને તેનું વિજ્ઞાન જણાવીશું કે બોટલની અંદર ગુંદર કેમ ચોંટતો નથી.

1 / 5
મોટાભાગના લોકો જે સફેદ ગુંદરનો ઉપયોગ કરે છે તે વિવિધ રસાયણોમાંથી તૈયાર કરવામાં આવે છે. આ રસાયણોને પોલિમર કહેવામાં આવે છે. આ પોલિમર લાંબા અને સ્ટીકી સ્ટ્રેંડ છે. ગુંદરના ઉત્પાદકો તમારા માટે શ્રેષ્ઠ ગુંદર બનાવવા માટે આવા સ્ટીકી સ્ટ્રેંડના યોગ્ય સંયોજનનો ઉપયોગ કરે છે. આ પોલિમર લચીલા હોય છે. સફેદ રંગમાં જે ગુંદર આવે છે તેમાં પાણી પણ હોય છે. આ પાણી એક રીતે દ્રાવક તરીકે કામ કરે છે. આ પાણીને કારણે આ ગુંદર ત્યાં સુધી પ્રવાહી સ્વરૂપમાં રહે છે કે જ્યાં સુધી તેનાથી કોઇ વસ્તુ ચીપકાવવામાં ન આવે.

2 / 5
ગુંદરની મદદથી કોઈ ચીઝ-વસ્તુ કેવી રીતે ચોંટી જાય છે?- ​​જ્યારે તમે કાગળ પર ગુંદર લગાવો છો, ત્યારે તેનું દ્રાવક (પાણી) હવામાં બાષ્પીભવન થાય છે. જેમ-જેમ પાણી બાષ્પીભવન થાય છે તેમ, આ ગુંદર સુકાઈ જાય છે અને સખત બને છે. હવે ગુંદરમાં માત્ર સ્ટીકી અને લચીલા પોલિમર બાકી છે. આ રીતે, ગુંદરની મદદથી, તમે કોઈપણ વસ્તુને ચોંટાડી શકો છો. વિજ્ઞાનમાં તેને Mechanical Adhesion પણ કહેવામાં આવે છે.

3 / 5

આ ગુંદર તેના પેકની અંદર કેમ ચોંટતું નથી? - જ્યારે આ ગુંદર બોટલ/પેકની અંદર હોય છે, ત્યારે તેમાં પૂરતી હવા હોતી નથી. જેના કારણે ગુંદરમાં રહેલું પાણી સુકાઈને બાષ્પીભવન થઇ જતુ નથી. તમે એમ પણ કહી શકો કે આ પેકિંગની મદદથી ગુંદરમાં હાજર પાણી સુકાઈ જવાથી બચી જાય છે. તમે એ પણ નોંધ્યું હશે કે જ્યારે તમે ગુંદરના ઢાંકણને થોડા સમય માટે બંધ ન કરો તો તે સૂકવવા લાગે છે. જો તેને લાંબા સમય સુધી આ રીતે ખુલ્લું રાખવામાં આવે તો આખો ગુંદર સુકાઈ જાય છે.

4 / 5
સુપર ગ્લુ સાથે શું થાય છે? - ​​જ્યારે તમે કોઈ વસ્તુને ઝડપથી ચોંટાડવા માગતા હોવ તો તમે આ માટે સુપર ગ્લુનો ઉપયોગ કરો છો. સુપર ગ્લુ સાયનોએક્રીલેટ (Cyanoacrylate) નામના ખાસ રસાયણમાંથી બનાવવામાં આવે છે. જ્યારે આ રસાયણ હવામાં રહેલા પાણીના કણોના સંપર્કમાં આવે છે, ત્યારે એક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય છે. આ પ્રતિક્રિયાને કારણે, એક બોન્ડ રચાય છે. જેના કારણે વસ્તુને ચોંટાડી શકાય છે. આ પ્રક્રિયાને કેમિકલ અઢેશન (Chemical Adhesion) કહેવામાં આવે છે. (Edited By-Meera Kansagara)

5 / 5

Latest News Updates

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

g clip-path="url(#clip0_868_265)">