સિંહ સાથે મસ્તી કરી રહ્યો હતો માણસ, અચાનક ‘જંગલના રાજા’એ કર્યો હુમલો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ (Animal Video) થઈ રહ્યો છે. આમાં એક વ્યક્તિ પાળેલા સિંહ સાથે મસ્તી કરતો જોવા મળે છે પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું થાય છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

સિંહ સાથે મસ્તી કરી રહ્યો હતો માણસ, અચાનક 'જંગલના રાજા'એ કર્યો હુમલો
lion Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2022 | 11:23 AM

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં કૂતરા અને બિલાડીઓને રાખવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો એવા છે જેમણે વિકરાળ જંગલી પ્રાણીઓને પણ પાળવાનું શરૂ કર્યું છે. આવા પ્રાણીઓ, જેમની સંભાળ અને તેમની સાથે મજા કરવી એ મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાસ્તવમાં વાયરલ ક્લિપમાં એક માણસ પાળેલા સિંહ સાથે રમતા જોવા મળે છે પરંતુ બીજી જ ક્ષણે વીડિયોમાં કંઈક એવું થાય છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરના આંગણામાં સાંકળે બાંધેલા સિંહ સાથે મસ્તી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો વ્યક્તિ સિંહને અડવાનો પ્રયાસ કરે છે, ‘જંગલનો રાજા’ તરત જ ગર્જના કરે છે અને માણસ પર હુમલો કરે છે. આ દરમિયાન વ્યક્તિની હાલત જોવા જેવી છે. તે ડરી જાય છે જાણે તેણે યમરાજને જોયો હોય. તમે જોઈ શકો છો કે સિંહ માણસનો પગ પકડી લે છે. તે પછી જે થાય તે તમે જાતે જ આ વીડિયોમાં જુઓ.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

અહીં જુઓ, જ્યારે સિંહે માણસ પર હુમલો કર્યો

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

સિંહના હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ આવી ચૂકી છે, જ્યારે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝરે લખ્યું છે કે, આ કૂતરો નથી, જેણે તેને પટ્ટાની જેમ બાંધી દીધો છે. યુઝર કહે છે, સિંહ તેના પર હુમલો નથી કરી રહ્યો, તે ફક્ત તેની સાથે બિલાડીની જેમ રમવા માંગે છે. અન્ય યુઝરે કોમેન્ટ્સ કરી છે કે, જંગલી પ્રાણી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય. તમે જીવો છો તેની ઉજવણી કરો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, સિંહો સાથે આ રીતે રમવું મૂર્ખતા છે.

ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video
ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">