Animal Viral Video : કીડાએ Kung Fu સ્ટાઈલમાં બિલાડીને આપ્યો ‘ડરનો ડોઝ’, વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો

આ 16 સેકન્ડની ક્લિપ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તેને ટ્વિટર પર @FredSchultz35 નામથી શેર કરવામાં આવ્યું છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, 'મારી પાસે બિલાડીઓ પણ છે. પરંતુ આ અદ્ભુત છે.

Animal Viral Video : કીડાએ Kung Fu સ્ટાઈલમાં બિલાડીને આપ્યો 'ડરનો ડોઝ', વીડિયો જોઈને તમે પણ હસવા લાગશો
cat viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 1:54 PM

ઈન્ટરનેટની ‘દુનિયા’ પ્રાણીઓના ફની વીડિયોથી (Funny video) ભરેલી છે. નેટીઝન્સ પણ તેમને ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બિલાડીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં, બિલાડી (Cat Videos) જે પોતાના પંજા વડે શિકારનો આનંદ ઉઠાવે છે, વાયરલ ક્લિપમાં એક કીડો તેને ‘ડરનો ડોઝ’ આપતો જોવા મળે છે. આ કીડો ‘કુંગ ફૂ’ સ્ટાઈલમાં બિલાડીને ડરાવવાનો પ્રયાસ કરે છે. મજાની વાત એ છે કે બિલાડી ડરથી કૂદી પડે છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી ઘરની બહાર સિમેન્ટની ફુટપાથ પર આરામ કરી રહી છે. ત્યાં એક કીડો આવે ત્યારે બિલાડી સૂર્યપ્રકાશનો આનંદ માણી રહી છે. હવે તમને લાગશે કે આ બિલાડી કીડાને મારી નાખશે. પણ આ શું છે? કીડો બિલાડીને જ ધમકી આપવાનું શરૂ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કીડો બિલાડીને કરાટે ચેમ્પિયન બનીને ડરીને કૂદવા માટે મજબૂર કરે છે.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

વીડિયોમાં જુઓ કે, કેવી રીતે એક બિલાડી કીડાથી ડરી ગઈ

આ 16 સેકન્ડની ક્લિપ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તેને ટ્વિટર પર @FredSchultz35 હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘મારી પાસે બિલાડીઓ પણ છે. પરંતુ આ અદ્ભુત છે.’ થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આ કીડાએ મને હોલીવુડ ફિલ્મ ‘કરાટે કિડ’ની યાદ અપાવી દીધી. તે જ સમયે, બિલાડી પ્રેમીઓ માને છે કે, બિલાડીનું હૃદય મોટું છે. તેણે કીડાને મારવાને બદલે તેને જવા દીધો. અન્ય યુઝરે લખ્યું છે કે, આ કીડો ખૂબ જ હિંમતવાન નીકળ્યો.

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">