GT vs MI Funny Memes : અમદાવાદમાં મેચ પહેલા વરસાદ પડતાં ટ્વિટર પર વાયલર થયાં મીમ્સ
GT vs MI Funny Memes: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે ટક્કર થઈ રહી છે. પરંતુ મેચ પહેલા અમદાવાદમાં વરસાદ પડતાં ટ્વિટર પર મીમ્સ વાયરલ થયાં છે.
Ahmedabad: IPL 2023 માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT vs MI) વચ્ચે થઈ રહેલી આ ટક્કરમાં જીત મેળવનારી ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2023 Final માં રમશે. ગુજરાત બીજી વાર ચેમ્પિયન બનવા ફાઈનલમાં પહોંચવાનો ઈરાદો રાખશે, જ્યારે મુંબઈ છઠ્ઠી વાર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે ફાઈનલની ટિકિટ મેળવવા દમ લગાવશે. ગુજરાત સિઝનની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચી છે, જ્યારે મુંબઈની ટીમ સંઘર્ષ કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ મેચ પહેલા અમદાવાદમાં વરસાદ પડતાં ટ્વિટર પર મીમ્સ વાયરલ થયાં છે.
અહીં જુઓ વાયરલ મીમ્સ
KARMA Laga MC ko pic.twitter.com/ppoDKWBvrx
— ⚡ (@ViratVirus) May 26, 2023
All 8 teams are supporting Gujarat Titans today : pic.twitter.com/H3Tw0EqZWq
— Shakti Man (@IamShaktiMann) May 26, 2023
— Harshit (@imcaptain25) May 26, 2023
— Vishal Deshmukh (@kaafiAverage) May 26, 2023
Ambani be like pic.twitter.com/17myFEdq6V
— Prasunjha (@Prasunj90898109) May 26, 2023
Haters will say its scripted pic.twitter.com/VeoxkOnJFj
— T H E _ H A N O K (@Hanok__18) May 26, 2023
— keshu (@Keshu__12) May 26, 2023
— SURYA (@mistry_vbm) May 26, 2023
Koi bhi qualify ho pic.twitter.com/UWMPpmrQef
— Colourhalos (@paanipaaa) May 26, 2023
GT vs MI
Rcb fans : pic.twitter.com/wbGxP1BVRv
— Nouman Khan (@Nomi_bhaaii) May 26, 2023
Karma for MI fans! pic.twitter.com/gD1Ac9oDou
— Cricket With Laresh (@Lareshhere) May 26, 2023
Hope chasing team also score few runs in todays match. Many matches in this season is ruined because of poor pitches, looks like pitch curators are not interested in any reward from Board like last time..#GTvMI #GTvsMI #MIvGT #MIvsGT#AsiaCup2023 #IPLPlayOffs pic.twitter.com/1oaxuVmGGl
— jitesh Kolhe (@jKolhe14) May 26, 2023
गणपती बाप्पा मोरया
आज वाचवा #MumbaiIndians #MIvsGT pic.twitter.com/Ro2ZEukKFw
— SUPERHIT SHARMAJI (@Ishandarkishan) May 26, 2023
આ પણ વાંચો: GT vs MI, IPL 2023 Qualifier 2: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ભીડે મહિલાને કચડી, જુઓ Viral Video
— मी. अन्या (@Anya2_26_6) May 26, 2023
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો