Atiq Ahmed Murder : અતીક અને અશરફની હત્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું, ગેંગસ્ટરનું ચેપ્ટર close

|

Apr 16, 2023 | 12:16 PM

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક આવેલા હુમલાખોરોએ બંને ભાઈઓ પર ગોળીઓ ચલાવી હતી. જે બાદ બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Atiq Ahmed Murder : અતીક અને અશરફની હત્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું, ગેંગસ્ટરનું ચેપ્ટર close

Follow us on

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પ્રયાગરાજ મેડિકલ કોલેજની બહાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી લાગતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બંનેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક અજાણ્યા હુમલાખોરોએ આવીને અતીક અને અશરફને ગોળી મારી દીધી હતી. અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે ત્રણેય હુમલાખોરોએ આત્મસમર્પણ કરી દીધું છે. #AtiqueAhmed અને #AshrafAhmed ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં છે. યુઝર્સ આ હેશટેગ સાથે પોતપોતાના રિસ્પોન્સ આપી રહ્યા છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

અહીં લોકોની પ્રતિક્રિયા જુઓ

 

 

 

 

લોકોને પસંદ છે યોગી

 

 

 

 

 

 

 

 

 

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 7:25 am, Sun, 16 April 23

Next Article