વોટ્સએપ ગ્રુપમાં સંભાળીને કરજો મેસેજ, વોટ્સએપ ગ્રુપના એડમિનને મળી આ મોટી સત્તા

જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપના (WhatsApp group) એડમિન છો, તો તમારા માટે એક ખુશખબર છે. વોટ્સએપ, ગ્રુપ એડમિનને એક વિશેષ સત્તા આપવા જઈ રહ્યુ છે.

વોટ્સએપ ગ્રુપમાં સંભાળીને કરજો મેસેજ, વોટ્સએપ ગ્રુપના એડમિનને મળી આ મોટી સત્તા
WhatsApp groupImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 10:31 PM

વોટ્સએપ (WhatsApp)એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મેસેજિંગ એપ છે. તે પોતાના યુઝર્સ માટે નવા ફીચર અને અપડેટ લાવતુ રહે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ પણ હોય છે. જેમ કે મિત્રો, પરિવાર , સ્કૂલ , કોલેજ અને ઓફિસ. જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપના (WhatsApp group) એડમિન છો તો તમારા માટે એક ખુશખબર છે. વોટ્સએપ, ગ્રુપ એડમિનને એક વિશેષ સત્તા આપવા જઈ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર કંપનીએ હાલમાં એક નવુ ફિચર લોન્ચ કરવામાં કરવામાં આવશે. જેમાં વોટ્સએપ ગ્રુપ એડમિન ગ્રુપના કોઈપણ મેસેજ ડિલીટ ફોર એવરીવન કરી શકે છે. આ ફીચર માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યુ હતુ. આ નવુ ફીચર તમારા વોટ્સએપમાં ચાલી રહ્યુ છે કે નહીં તે જાણવાની કેટલીક સરળ રીતો છે.

આ છે નવા ફીચરનું નામ

વોટ્સએપનું આ નવા ફીચરનું નામ એડમિન ડિલીટ છે. આ ફીચર WhatsAppના Android 2.222.17.12 બીટા વર્ઝન પર રિલીઝ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વોટ્સએપ ગ્રુપ એડમિનને થશે આ ફાયદા

આ ફીચરની મદદથી ગ્રુપ એડમિન પોતાના વોટ્સએપ ગ્રુપને વધારે સારી રીતે ચલાવી શકશે. જો તે કોઈનો મેસેજ ડિલીટ કરશે તો ચેટમાં તેનુ નામ દેખાશે. તેનાથી ગ્રુપમાં જોડાયેલા લોકોને જાણવા મળશે કે આ મેસેજ એડમિને ડિલીટ કર્યો છે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે. તેના માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરો.

  1. વોટ્સએપ ખોલો અને ચેટ પર જાઓ અને તમે જે મેસેજ ડિલીટ કરવા માંગો છો તેના પર જાઓ.
  2. હવે તે મેસેજને પસંદ કરવા માટે થોડીવાર મેસેજ પર ટેપ કરો.
  3. જો તમે વધુ મેસેજ ડિલીટ કરવા માંગતા હો તો તે મેસેજને પણ ટેપ કરો અને પસંદ કરો.
  4. મેસેજ સિલેક્ટ કર્યા બાદ સૌથી ઉપર ડિલીટ એટલે કે ડસ્ટબીન આઈકોન પર ટેપ કરો.
  5. ડિલીટ આઇકન પર ટેપ કર્યા પછી, દરેક માટે ડિલીટ પસંદ કરો. આ પછી વોટ્સએપ મેસેજ ડિલીટ થઈ જશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">