મોહમ્મદ શમી ક્યારથી જોવા મળશે એક્શનમાં? ચેન્નાઈના મેદાનથી ફરશે પરત! જાણો

ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલમાં મેદાનથી દૂર ચાલી રહ્યો છે. ગત વનડે વિશ્વકપ બાદ તેણે ફેબ્રુઆરી 2024માં પગની એડીની સર્જરી કરાવી હતી. જેને લઈ મેદાનથી બહાર ચાલી રહ્યો હતો. હવે શમી ઠીક થઈ ચૂક્યો છે તે મેદાનમાં એક્શનમાં જોવા મળવા માટે પણ એટલો જ આતુર છે, જેટલો ક્રિકેટ ચાહકોને છે. લાંબા સમયથી શમી […]

મોહમ્મદ શમી ક્યારથી જોવા મળશે એક્શનમાં? ચેન્નાઈના મેદાનથી ફરશે પરત! જાણો
શમી ક્યારે ઉતરશે મેદાને?
Follow Us:
| Updated on: Jun 22, 2024 | 7:33 PM

ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલમાં મેદાનથી દૂર ચાલી રહ્યો છે. ગત વનડે વિશ્વકપ બાદ તેણે ફેબ્રુઆરી 2024માં પગની એડીની સર્જરી કરાવી હતી. જેને લઈ મેદાનથી બહાર ચાલી રહ્યો હતો. હવે શમી ઠીક થઈ ચૂક્યો છે તે મેદાનમાં એક્શનમાં જોવા મળવા માટે પણ એટલો જ આતુર છે, જેટલો ક્રિકેટ ચાહકોને છે.

લાંબા સમયથી શમી મેદાનથી બહાર હોવાને લઈ ક્રિકેટ ચાહકો તેને મેદાનમાં ઝડપથી જોવા માટે આતુર છે. આ દરમિયાન જાણકારી સામે આવી રહી છે કે, શમી હવે આગામી સપ્ટેમ્બર મહિનાથી મેદાનમાં એક્શનમાં જોવા મળશે.

ચેન્નાઈ અને કાનપુર મળશે જોવા

ઘૂંટણના ઓપરેશનને લઈ શમીએ ક્રિકેટથી લાંબો સમય દૂર રહેવુ પડ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પેસર શમી હવે ઝડપથી મેદાનમાં પરત ફરતો જોવા મળવાના સમાચાર સામે આવ્યા છે. આ મુજબ તેણે ફરીથી બોલિંગ કરવાનું શરુ કર્યું છે. તે આગામી બે માસ બાદ હવે ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની ઘર આંગણે શ્રેણી રમાનારી છે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાનારી છે, જ્યારે બીજી મેચ કાનપુરમાં રમાનારી છે. આમ 19 સપ્ટેમ્બરે રમાનારી ચેન્નાઈ ટેસ્ટમાં શમી ટીમ ઈન્ડિયા સાથે મેદાનમાં ઉતરશે.

શમી હાલ બેંગ્લુરુમાં

હાલમાં શમી ક્યાં છે એ સવાલની વાત કરવામાં આવે તો, બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ માટે તે પહોંચ્યો હતો. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે થોડોક બ્રેક આ દરમિયાન લીધો છે અને ફરીથી તે એનસીએમાં જોડાઈ જશે. જ્યાં તે મેદાનમાં ઉતરવા માટે તૈયારીઓ કરશે.

સ્ટાર પેસરના બાળપણના કોચનું પણ એક મીડિયા રિપોર્ટસ મુજબ કહેવું છે કે, તેણે બોલિંગ કરવાની શરુઆત કરી દીધી છે. તેણે જોકે પૂરા રનઅપ કે ઝૂકાવ સાથે નહીં પરંતુ નેટ પર કોઈ પરેશાની વિના જ તે બોલને રિલિઝ કરાવી રહ્યો છે. શમીનો આ એક સારો સંકેત છે. આમ તે હવે ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાં પરત ફરશે.

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">