AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Mini Auction Updates: જો રુટ અને શાકિબ અલ હસનના વેચાણ સાથે ઓક્શનનુ સમાપન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 10:11 PM
Share

IPL Mini Auction 2023 Live Updates in Gujarati : IPL 2023ની મીની હરાજી કોચીમાં યોજાય છે.બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલે પણ લોટરી લાગી છે. સનરાઇઝર્સે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો છે.

IPL 2023 Mini Auction Updates: જો રુટ અને શાકિબ અલ હસનના વેચાણ સાથે ઓક્શનનુ સમાપન
IPL 2023ની મીની હરાજી કોચીમાંImage Credit source: TV9 Gujarati

ઈંગ્લેન્ડના સેમ કુરેને ઈતિહાસ રચી દીધો છે. સેમ કુરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે સેમ કુરન IPL ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કુરેને મોરિસનો રેકોર્ડ તોડ્યો હતો.ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સ માટે 16.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Dec 2022 09:24 PM (IST)

    IPL 2023 Auction: 80 ખેલાડીઓ ખરીદાયા, 167 કરોડ ખર્ચાયા, સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી રહ્યો

    જો રુટ અને શાકિબ અલ હસનની ખરીદી સાથે જ મીની ઓક્શન સમાપ્ત થઈ ગયુ છે. લગભગ 400 ખેલાડીઓએ આઈપીએલ માટે નસીબ અજમાવ્યુ હતુ, જે માટે 87 ખેલાડીઓ માટે સ્લોટ ખાલી હતા. બપોરથી શરુ થયેલ ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીઓએ 80 ખેલાડીઓને ખરિદ્યા હતા. જેમાંથી 29 ખેલાડીઓ વિદેશી છે. લગભગ 167 કરોડ રુપિયા જેટલો ખર્ચ આ ખરીદી માટે થયો છે. ઈંગ્લેન્ડનો સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેને 18.50 કરોડ રુપિયામા ખરિદવામાં આવ્યો હતો.

  • 23 Dec 2022 08:44 PM (IST)

    IPL 2023 Auction: શાકિબ અલ હસન કોલકાતાનો જ હિસ્સો રહ્યો

    બાંગ્લાદેશનો ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન ફરીથી કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો છે. તે દોઢ કરોડ રુપિયાની રકમમાંજ કોલકાતાનો હિસ્સો બન્યો છે

  • 23 Dec 2022 08:44 PM (IST)

    IPL 2023 Auction: જો રુટ બેઝ પ્રાઈસ પર વેચાયો

    ઈંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી જો રુટ માત્ર 1 કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ પર વેચાયો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે તેને પોતાની સાથે આ રકમ પર જોડ્યો હતો.

  • 23 Dec 2022 08:32 PM (IST)

    IPL 2023 Auction: નવીન ઉલ હક લખનૌએ ખરીદ્યો

    અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન-ઉલ-હકને લખનૌએ બીજા રાઉન્ડમાં 50 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    લખનૌએ યુધવીર ચરકને પણ 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    રાઘવ ગોયલને મુંબઈએ 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

    અબ્દુલ પીએ ને રાજસ્થાને 20 લાખની બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 08:30 PM (IST)

    IPL 2023 Auction અનમોલપ્રીત-આસિફ-અશ્વિન પણ ખરીદાયા

    SRH એ અનમોલપ્રીત સિંહને 20 લાખમાં ખરીદ્યો.

    રાજસ્થાને કેએમ આસિફને 30 લાખમાં ખરીદ્યો હતો.

    રાજસ્થાને મુરુગન અશ્વિનને 20 લાખમાં ખરીદ્યો હતો.

    KKRએ મનદીપ સિંહને 50 લાખમાં ખરીદ્યો.

    આકાશ વશિષ્ઠને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો

  • 23 Dec 2022 08:29 PM (IST)

    IPL 2023 Auction: એડમ જમ્પા રાજસ્થાનની ટીમમાં સામેલ

    એડમ જમ્પાએ પોતાની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રુપિયા રાખી હતી. રાજસ્થાન રોયલ્સે તેને પોતાની સાથે સામેલ કરી લીધો છે.

  • 23 Dec 2022 08:28 PM (IST)

    SRH IPL 2023 Auction: અકિલ હુસૈન હૈદરાબાદ સાથે જોવા મળશે

    વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર અકીલ હુસેન એક કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાયો છે. તે સ્પિન બોલીંગ કરે છે.

  • 23 Dec 2022 08:26 PM (IST)

    KKR IPL 2023 Auction: લિટ્ટન દાસને કોલકાતાએ ખરીદ્યો

    બાંગ્લાદેશનો વિકેટકીપર બે્ટસમેન લિટ્ટન દાસને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. બીજી વારમાં તેને ખરીદવામાં આવ્યો હતો. આ માટે તેને 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ મળશે.

  • 23 Dec 2022 07:52 PM (IST)

    KKR IPL 2023 Auction: કુલવંત ખેજરોલિયાને KKR એ ખરિદ્યો

    દિલ્હીના આ ખેલાડી કુલવંત ખેજરોલિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની સાથે જોડ્યો છે. આ માટે KKR એ 20 લાખની બેઝ પ્રાઈસને જ ખર્ચ કરી છે.

  • 23 Dec 2022 07:44 PM (IST)

    IPL 2023 Auction Live:સેમે ઈતિહાસ રચ્યો, મોટા ભાઈ ટોમને ખરીદનાર ન મળ્યો

    સેમ કરને IPL ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો, પરંતુ કોઈએ તેના મોટા ભાઈ ટોમ કરણ પર બોલી લગાવવી યોગ્ય ન માન્યું. વરુણ એરોન પણ ખાલી હાથ રહ્યો હતો. ઓલરાઉન્ડર સોનુ યાદવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:42 PM (IST)

    IPL 2023 Auction Live:ત્રિલોક નાગ અનસોલ્ડ રહ્યો

    ત્રિલોક નાગ, ઉત્કર્ષ સિંહ, શુભમ કાપસે, દીપેશ નૈનવાલ અને શુભાંગ હેગડે અનસોલ્ડ રહ્યા.

  • 23 Dec 2022 07:41 PM (IST)

    IPL 2023 Auction Live:KKR કુલવંત ખેજરોલિયાને ખરીદ્યો

    દિલ્હીના ડાબોડી મધ્યમ ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને KKR દ્વારા 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.

  • 23 Dec 2022 07:40 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ સોનુ યાદવને 20 લાખમાં ખરીદ્યો

    RCBએ સોનુ યાદવને 20 લાખમાં ખરીદ્યો.

  • 23 Dec 2022 07:37 PM (IST)

    IPL 2023 Auction Live:રાજસ્થાને કુણાલ રાઠોડને ખરીદ્યો

    કુણાલ રાઠોડને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

  • 23 Dec 2022 07:37 PM (IST)

    IPL 2023 Auction Live:ટોમ કર્ન અનસોલ્ડ

    ટોમકર્નની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી. પરંતુ તે અનસોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 07:36 PM (IST)

    IPL 2023 Auction Live:અવિનાશ સિંહ 60 લાખમાં આરસીબીએ ખરીદ્યો

    RCBએ અવિનાશ સિંહને 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:35 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદે નીતિશ રેડ્ડીને ખરીદ્યો

    નીતીશ કુમાર રેડ્ડીને હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:34 PM (IST)

    IPL 2023 Auction Live:અવિનાશ સિંહ 60 લાખમાં આરસીબીએ ખરીદ્યો

    RCBએ અવિનાશ સિંહને 60 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:32 PM (IST)

    IPL 2023 Auction Live:અજિતેશ ગુરુસ્વામી અનસોલ્ડ

    અજીતેશ ગુરુસ્વામીની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  તે અનસોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 07:32 PM (IST)

    IPL 2023 Auction Live:KKRએ ડેવિડ વિઝાને ખરીદ્યા

    ડેવિડ વિઝાને KKRએ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત પણ એટલી જ હતી.

  • 23 Dec 2022 07:28 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે મોહિત શર્માને બેઝ પ્રાઇસ ખરીદ્યો

    મોહિત શર્માની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત ટાઇટન્સે બેઝ પ્રાઇસ સાથે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:26 PM (IST)

    IPL 2023 Auction Live:દિલશાન મદુશંકા અનસોલ્ડ

  • 23 Dec 2022 07:26 PM (IST)

    IPL 2023 Auction Live:જોશુઆ લિટલને ગુજરાત ટાઇટન્સને 4.4 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 07:23 PM (IST)

    IPL 2023 Auction Live:KKRએ સુયશ શર્માને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો

    સુયશ શર્માને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 07:21 PM (IST)

    IPL 2023 Auction Live:યુવરાજ ચુડાસમાં અનસોલ્ડ

  • 23 Dec 2022 07:20 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ રાજનને 70 લાખમાં ખરીદ્યો

    RCBએ રાજન કુમારને 70 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી

  • 23 Dec 2022 07:19 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈએ વિષ્ણુ વિનોદને ખરીદ્યો

    વિષ્ણુ વિનોદની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:16 PM (IST)

    IPL 2023 Auction Live: ઉર્વીલ પટેલને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    વિકેટ કીપર ઉર્વીલ પટેલને 20 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

  • 23 Dec 2022 07:14 PM (IST)

    IPL 2023 Auction Live:રાજસ્થાને ડોનોવન ફરેરાને ખરીદ્યો

    દક્ષિણ આફ્રિકાના ડોનોવન ફરેરાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:13 PM (IST)

    IPL 2023 Auction Live:સૂર્યાંશ શેડગે અને જગદીશ સુચિત અનસોલ્ડ

  • 23 Dec 2022 07:12 PM (IST)

    IPL 2023 Auction Live: લખનૌએ પ્રેરક માંકડને ખરીદ્યો

  • 23 Dec 2022 07:12 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈએ ડુઆન યાનસેનને ખરીદ્યો

  • 23 Dec 2022 07:11 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદે મયંક ડાગરને 20 લાખની મૂળ કિંમત સાથે 1.80 કરોડમાં ખરીદ્યો

    ઓલરાઉન્ડર મયંક ડાગરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:07 PM (IST)

    IPL 2023 Auction Live:RCBએ મનોજ ભંડાગેને ખરીદ્યો

    મનોજ ભંડાગેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. આરસીબીએ તેને બેઝ પ્રાઈસથી ખરીદ્યો હતો

  • 23 Dec 2022 07:06 PM (IST)

    IPL 2023 Auction Live:પંજાબે હરપ્રીતને ખરીદ્યો

    હરપ્રીત ભાટિયાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને પંજાબ કિંગ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 07:04 PM (IST)

    IPL 2023 Auction Live:અમિત મિશ્રાને નવી ટીમ મળી

    આઈપીએલના સૌથી સફળ બોલરોમાંથી એક લેગ સ્પિનર ​​અમિત મિશ્રાને લખનૌ સુપર જાયન્ટ્સે 50 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.

  • 23 Dec 2022 07:03 PM (IST)

    IPL 2023 Auction Live: ફાસ્ટ હરાજી શરૂ

    ફાસ્ટ હરાજી શરૂ થઈ ગઈ છે અને પહેલેથી જ એક ખેલાડી તરીકે આઈપીએલના દિગ્ગજ લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાને મુંબઈએ 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો

  • 23 Dec 2022 07:00 PM (IST)

    IPL 2023 Auction Live:મીની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી

    1. સેમ કરન – 18.50 કરોડ – પંજાબ
    2. કેમેરોન ગ્રીન – 17.50 કરોડ – મુંબઈ ઈન્ડિયન્સ
    3. બેન સ્ટોક્સ – 16.25 કરોડ – ચેન્નાઈ સુપર કિંગ્સ
    4. નિકોલસ પૂરન – 16 કરોડ – લખનૌ સુપર જાયન્ટ્સ
    5. હેરી બ્રુક – 13.25 કરોડ – સનરાઈઝર્સ હૈદરાબાદ
    6. મયંક અગ્રવાલ – 25. કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
  • 23 Dec 2022 06:59 PM (IST)

    IPL 2023 Auction Live: IPL 2023ની હરાજીમાં સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓનું લિસ્ટ

    1) કેન વિલિયમસન – ગુજરાત લાયન્સે રૂ. 2 કરોડમાં  ખરીદ્યો

    2) હેરી બ્રૂક – સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    3) મયંક અગ્રવાલ – સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    4) અજિંક્ય રહાણે – ચેન્નાઈ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    5) જૉ રુટ – અનસોલ્ડ

    6) Reilly Rossouw – અનસોલ્ડ

    7) શાકિબ અલ હસન – અનસોલ્ડ

    8) સેમ કુરન – પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો

    9) ઓડિયન સ્મિથ – 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    10) સિકંદર રઝા – પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    11) જેસન હોલ્ડર – રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    12) કેમેરોન ગ્રીન – 17.5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    13) બેન સ્ટોક્સ – ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

    14) લિટન દાસ – અનસોલ્ડ

    15) નિકોલસ પૂરન – લખનૌ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    16) હેનરિક ક્લાસેન – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો

    17) કુસલ મેન્ડિસ – અનસોલ્ડ

    18) ટોમ બેન્ટન – અનસોલ્ડ

    19) ફિલ સોલ્ટ – દિલ્હી કેપિટલ્સ રૂ. 2 કરોડમાં ખરીદ્યો

    20) ક્રિસ જોર્ડન – અનસોલ્ડ

    21) રીસ ટોપલી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો

    22) જયદેવ ઉનડકટ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    23) આદમ મિલ્ને – અનસોલ્ડ

    24) જ્યે રિચર્ડસન – મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    25) ઈશાંત શર્મા – દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    26) આદિલ રાશિદ – સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    27) અકીલ હુસૈન – અનસોલ્ડ

    28) આદમ ઝમ્પા – અનસોલ્ડ

    29) તબરેઝ શમ્સી – અનસોલ્ડ

    30) મુજીબ રહેમાન – અનસોલ્ડ

    31) મયંક માર્કંડે – સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    32) અનમોલપ્રીત સિંઘ – અનસોલ્ડ

    33) ચેતન એલઆર – અનસોલ્ડ

    34) શુભમ ખજુરીયા – અનસોલ્ડ

    35) રોહન કુન્નુમલ – અનસોલ્ડ

    36) શેખ રાશિદ – ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    37) હિંમત સિંઘ – અનસોલ્ડ

    38) વિવંત શર્મા – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2.6 કરોડમાં ખરીદ્યો

    39) પ્રિયમ ગર્ગ – અનસોલ્ડ

    40) સમર્થ વ્યાસ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    41) સૌરભ કુમાર – અનસોલ્ડ

    42) કોર્બીન બોશ – અનસોલ્ડ

    43) સનવીર સિંહ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    44) અભિમન્યુ ઇશ્વરન – અનસોલ્ડ

    45) નિશાંત સિંધુ – ચેન્નાઈ સુપર કિંગ્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    46) શશાંક સિંઘ – અનસોલ્ડ

    47) સુમિત કુમાર – અનસોલ્ડ

    48) દિનેશ બાના – અનસોલ્ડ

    49) એન જગદીશન – કોલકાતા નાઈટ રાઈડર્સે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    50) કેએસ ભરથ – ગુજરાત ટાઇટન્સે રૂ. 1.2 કરોડમાં ખરીદ્યો

    51) ઉપેન્દ્ર સિંહ રાવત – સનરાઈઝર્સ હૈદરાબાદે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો

    52) મોહમ્મદ અઝહરુદ્દીન – અનસોલ્ડ

    7) શાકિબ અલ હસન – અનસોલ્ડ

    8) સેમ કુરન – પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો

    9) ઓડિયન સ્મિથ – 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

    10) સિકંદર રઝા – પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    11) જેસન હોલ્ડર – રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    12) કેમેરોન ગ્રીન – 17.5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો

    13) બેન સ્ટોક્સ – ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

    14) લિટન દાસ – અનસોલ્ડ

    15) નિકોલસ પૂરન – લખનૌ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    16) હેનરિક ક્લાસેન – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો

    17) કુસલ મેન્ડિસ – અનસોલ્ડ

    18) ટોમ બેન્ટન – અનસોલ્ડ

    19) ફિલ સોલ્ટ – દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો

    20) ક્રિસ જોર્ડન – અનસોલ્ડ

    21) રીસ ટોપલી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો

    22) જયદેવ ઉનડકટ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    23) આદમ મિલ્ને – અનસોલ્ડ

    24) જ્યે રિચર્ડસન – મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    25) ઈશાંત શર્મા – દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    26) આદિલ રાશિદ – સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

    27) અકીલ હુસૈન – અનસોલ્ડ

    28) આદમ ઝમ્પા – અનસોલ્ડ

    29) તબરેઝ શમ્સી – અનસોલ્ડ

    30) મુજીબ રહેમાન – અનસોલ્ડ

    31) મયંક માર્કંડે – સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

    32) અનમોલપ્રીત સિંઘ – અનસોલ્ડ

    33) ચેતન એલઆર – અનસોલ્ડ

    34) શુભમ ખજુરીયા – અનસોલ્ડ

    35) રોહન કુન્નુમલ – અનસોલ્ડ

    36) શેખ રાશિદ – ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    37) હિંમત સિંઘ – અનસોલ્ડ

    38) વિવંત શર્મા – સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2.6 કરોડમાં ખરીદ્યો

    39) પ્રિયમ ગર્ગ – અનસોલ્ડ

    40) સમર્થ વ્યાસ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    41) સૌરભ કુમાર – અનસોલ્ડ

    42) કોર્બીન બોશ – અનસોલ્ડ

    43) સનવીર સિંહ – સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

    44) અભિમન્યુ ઇશ્વરન – અનસોલ્ડ

    45) નિશાંત સિંધુ – ચેન્નાઈ સુપર કિંગ્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    46) શશાંક સિંઘ – અનસોલ્ડ

    47) સુમિત કુમાર – અનસોલ્ડ

    48) દિનેશ બાના – અનસોલ્ડ

    49) એન જગદીશન – કોલકાતા નાઈટ રાઈડર્સે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    50) કેએસ ભરથ – ગુજરાત ટાઇટન્સે રૂ. 1.2 કરોડમાં ખરીદ્યો

    51) ઉપેન્દ્ર સિંહ રાવત – સનરાઈઝર્સ હૈદરાબાદે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો

    52) મોહમ્મદ અઝહરુદ્દીન – અનસોલ્ડ

    53) વૈભવ અરોરા – કોલકાતા નાઈટ રાઈડર્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

    54) યશ ઠાકુર – 45 લાખ રૂપિયામાં લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો

    55) કેએમ આસિફ – અનસોલ્ડ

    56) મુજતબા યુસુફ – અનસોલ્ડ

    57) લાન્સ મોરિસ – અનસોલ્ડ

    58) શિવમ માવી – ગુજરાત ટાઇટન્સે રૂ. 6 કરોડમાં ખરીદ્યો

    59) મુકેશ કુમાર – 5.5 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો

    60) ચિંતન ગાંધી – અનસોલ્ડ

    61) ઇઝહારુલહુક નાવેદ – અનસોલ્ડ

    62) મુરુગન અશ્વિન – અનસોલ્ડ

    63) શ્રેયસ ગોપાલ – અનસોલ્ડ

    64) એસ મિધુન – અનસોલ્ડ

    65) હિમાંશુ શર્મા – અનસોલ્ડ

    66) પોલ સ્ટર્લિંગ – અનસોલ્ડ

    67) મનીષ પાંડે – દિલ્હી કેપિટલ્સે રૂ. 2.4 કરોડમાં ખરીદ્યો

    68) રાસી વેન ડેર ડ્યુસેન – અનસોલ્ડ

    69) શેરફેન રધરફોર્ડ – અનસોલ્ડ

    70) વિલ જેક્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરેરૂ. 3.2 કરોડમાં ખરીદ્યો

    71) ટ્રેવિસ હેડ – અનસોલ્ડ

    72) મનદીપ સિંહ – અનસોલ્ડ

    72) મનદીપ સિંહ – અનસોલ્ડ

    73) ડેવિડ મલાન – અનસોલ્ડ

    74) રોમારિયો શેફર્ડ – લખનૌ સુપરજાયન્ટ્સે 50 લાખમાં ખરીદ્યો

    75) ડેરીલ મિશેલ – અનસોલ્ડ

    76) ડેનિયલ સાયમ્સ – લખનૌ સુપરજાયન્ટ્સ દ્વારા 75 લાખ રૂપિયામાં ખરીદ્યો

    77) મોહમ્મદ નબી – અનસોલ્ડ

    78) વેઇન પાર્નેલ – અનસોલ્ડ

    79) જીમી નીશમ – અનસોલ્ડ

    80) દાસુન શનાકા – અનસોલ્ડ

    81) રિલે મેરેડિથ – અનસોલ્ડ

    82) સંદીપ શર્મા – અનસોલ્ડ

    83) તસ્કીન અહેમદ – અનસોલ્ડ

    84) દુષ્મંથ ચમીરા – અનસોલ્ડ

    85) આશીર્વાદ મુઝરબાની – અનસોલ્ડ

    86) કાયલ જેમીસન – ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 1 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 06:40 PM (IST)

    IPL 2023 Auction Live: ગુજરાત ટાઈટન્સે ખરીદ્યા આ ખેલાડીઓ

    ગુજરાતની ટીમ પાસે 19.25 કરોડનું બજેટ હતુ. તેમની પાસે 7 ( 3 વિદેશી)ખેલાડીઓની જગ્યા ખાલી હતી આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સે ખરીદ્યા આ ખેલાડીઓ

  • 23 Dec 2022 06:37 PM (IST)

    IPL 2023 Auctionમાં Punjab Kings એ ખરીદ્યા આ ખેલાડીઓ

    પંજાબ કિંગ્સના રીટેઈન ખેલાડીઓ : શિખર ધવન, શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચાહર અને હરપ્રીત બ્રાર આ પણ વાંચો : Punjab Kings એ ખરીદ્યા આ ખેલાડીઓ

  • 23 Dec 2022 06:23 PM (IST)

    IPL 2023 Auction Live:આ પાંચ વિદેશી ખેલાડીઓ અનશોલ્ડ રહ્યા

    જીમી નીશમ, વેઈન પાર્નેલ, મોહમ્મદ નબી, ડેરીલ મિચેલ અને દાસુન શનાકા અનશોલ્ડ રહ્યા

  • 23 Dec 2022 06:20 PM (IST)

    IPL 2023 Auction Live:રહાણેએ ચેન્નાઈ સાથે જોડાયા બાદ પ્રતિક્રિયા આપી

  • 23 Dec 2022 06:19 PM (IST)

    IPL 2023 Auction Live: બ્રેક પછી ફાસ્ટ હરાજી થશે

    મિની હરાજીમાં હાલમાં લગભગ 45 મિનિટનો બ્રેક છે. આ પછી, એક ઝડપી હરાજી થશે, જેમાં દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા આપવામાં આવેલા કેટલાક નામો પર બોલી કરવામાં આવશે. આમાં ટીમોને વધુ વિચારવાનો મોકો આપવામાં આવશે નહીં. જે ખેલાડીઓ પ્રારંભિક રાઉન્ડમાં ખરીદાયા ન હતા તેઓ પણ ઝડપી હરાજીમાં સ્થાન મેળવી શકે છે.

  • 23 Dec 2022 06:09 PM (IST)

    IPL 2023 Auction Live:ચેન્નાઈએ જેમિસનને ખરીદ્યો

    કાયલ જેમિસનની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.જેમસન IPL 2022માં ભાગ લઈ શક્યો ન હતો.

  • 23 Dec 2022 06:06 PM (IST)

    IPL 2023 Auction Live:સંદીપ શર્મા અનસોલ્ડ

    સંદીપ શર્માની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:04 PM (IST)

    IPL 2023 Auction Live:રિલે મેરેડિથ અનસોલ્ડ

    રિલે મેરેડિથની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:04 PM (IST)

    IPL 2023 Auction Live:દાસૂન શંકા અનસોલ્ડ

    શ્રીલંકાના ખેલાડી દાસૂન શંકાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:03 PM (IST)

    IPL 2023 Auction Live:મોહમ્મદ નબી અનસોલ્ડ

    અફઘાનિસ્તાનનો  ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 06:02 PM (IST)

    IPL 2023 Auction Live:લખનૌએ ડેનિયલ સેમ્સને ખરીદ્યો

    ડેનિયલ સેમ્સને લખનૌ સુપર જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 06:00 PM (IST)

    IPL 2023 Auction Live:ડેરીલ મિચેલ અનસોલ્ડ

    ડેરીલ મિચેલની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. કોઈ ટીમે તેને ખરીદ્યો નથી.

  • 23 Dec 2022 06:00 PM (IST)

    IPL 2023 Auction Live:રોમારીયો શેફર્ડ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાંથી રમશે

    વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડને લખનઉ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.

    શેફર્ડને છેલ્લી સિઝન પછી SRH દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

  • 23 Dec 2022 05:59 PM (IST)

    IPL 2023 Auction Live: આ ખેલાડી અનસોલ્ડ રહ્યા

    મનદીપ સિંહ અને ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અનસોલ્ડ

  • 23 Dec 2022 05:57 PM (IST)

    IPL 2023 Auction Live:વિલ જેક્સને RCBએ 3.20 કરોડમાં ખરીદ્યો

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા હતી. તેને આરસીબીએ 3.20 કરોડમાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:52 PM (IST)

    IPL 2023 Auction Live: મનીષ પાંડેને દિલ્હીએ 2.40 કરોડમાં ખરીદ્યો

    મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તેને 2.40 કરોડમાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 05:50 PM (IST)

    IPL 2023 Auction Live:પોલ સ્ટર્લિંગ અનસોલ્ડ

    આયર્લેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લિંગની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 05:49 PM (IST)

    IPL 2023 Auction Live:તમામ ટીમોના પર્સમાં આટલા પૈસા રહ્યા

    1. CSK: 2.9 કરોડ
    2. દિલ્હી: 11.45 કરોડ
    3. ગુજરાત ટાઇટન્સ: 9.55 કરોડ
    4. KKR: 5.55 કરોડ
    5. લખનૌઃ 6.4 કરોડ
    6. MI: 1.55 કરોડ
    7. પંજાબ કિંગ્સ: 13.2 કરોડ
    8. રાજસ્થાનઃ 7.45 કરોડ
    9. RCB: 6.65 કરોડ
    10. સનરાઇઝર્સઃ 9.75 કરોડ
  • 23 Dec 2022 05:39 PM (IST)

    IPL 2023 Auction Live:ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી

  • 23 Dec 2022 05:35 PM (IST)

    IPL 2023 Auction Live: શિવમ માવી સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી

    સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી

    • શિવમ માવી, રૂ. 6 કરોડ (ગુજરાત ટાઇટન્સ)
    • મુકેશ કુમાર, રૂ. 5.50 કરોડ (દિલ્હી કેપિટલ્સ)
    • વિવંત શર્મા, રૂ. 2.60 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
    • કેએસ ભારત, રૂ. 1.20 કરોડ (ગુજરાત ટાઇટન્સ)
    • એન જગદીશન, રૂ. 90 લાખ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
  • 23 Dec 2022 05:33 PM (IST)

    IPL 2023 Auction Live: હિમાંશુ RCBની ટીમમાંથી રમશે

    દિલ્હીના સ્પિનર ​​હિમાંશુ શર્માને RCBએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 05:32 PM (IST)

    IPL 2023 Auction Live: શ્રેયસ ગોપાલ અનસોલ્ડ

    જાણીતા ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલને કોઈ ખરીદનાર મળ્યો નથી. શ્રેયસ ગોપાલની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  તો હિમાંશુ શર્માને આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:27 PM (IST)

    IPL 2023 Auction Live:મોર્ગન અશ્વિન અનસોલ્ડ

    મોર્ગન અશ્વિનની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 05:25 PM (IST)

    IPL 2023 Auction Live:દિલ્હીએ મુકેશ કુમારને 5.50 કરોડમાં ખરીદ્યો

    મુકેશ કુમારની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    દિલ્હી કેપિટલ્સ અને પંજાબ વચ્ચે ટક્કર

    બોલી ટુંક સમયમાં જ 4 કરોડ સુધી પહોંચી ગઈ

    દિલ્હીએ 5 કરોડની બોલી લગાવી

    દિલ્હીએ 5.5 કરોડમાં  મુકેશને ખરીદ્યો

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 05:19 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે શિવમ માવીને ખરીદ્યો

    યુપીના ફાસ્ટ બોલર શિવમ માવી પર બિડિંગ ચાલુ છે. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી.ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર શિવમ માવી પર ફરી એકવાર ઉંચી બોલી લાગી છે. ગુજરાત ટાઇટન્સે તેને 6 કરોડમાં ખરીદ્યો હતો.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 05:13 PM (IST)

    IPL 2023 Auction Live:મુજતબા યુસુફ અનસોલ્ડ

  • 23 Dec 2022 05:12 PM (IST)

    IPL 2023 Auction Live:KKR એ વૈભવ અરોરાને ખરીદ્યો

    વૈભવ અરોરાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને KKR એ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 05:11 PM (IST)

    IPL 2023 Auction Live:કેએમ આસિફ અનસોલ્ડ

  • 23 Dec 2022 05:11 PM (IST)

    IPL 2023 Auction Live:લખનૌએ યશ ઠાકુરને ખરીદ્યો

    23 વર્ષના યશ ઠાકુરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને લખનૌ સુપર જાયન્ટ્સે 45 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:07 PM (IST)

    IPL 2023 Auction Live:મુંબઈ ઈન્ડિયન્સે ઉપેન્દ્ર યાદવને ખરીદ્યો

  • 23 Dec 2022 05:07 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતે શ્રીકર ભરત પર મોટો દાવ લગાવ્યો

    શ્રીકર ભરતને ગુજરાત ટાઇટન્સે રૂ. 1.20 કરોડમાં ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 05:05 PM (IST)

    IPL 2023 Auction Live:કોલકત્તાને પહેલો ખેલાડી મળ્યો

    KKR એ પહેલો ખેલાડી ખરીદ્યો છે. તેણે તમિલનાડુના આક્રમક બેટ્સમેન નારાયણ જગદીશનને 90 લાખમાં ખરીદ્યો છે.જગદીશનને CSK દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં સદી અને રનનો વરસાદ કર્યો છે.

  • 23 Dec 2022 05:04 PM (IST)

    IPL 2023 Auction Live: જગદીસનને KKR એ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    અનકેપ્ડ ખેલાડીઓમાં તમિલનાડુના એન જગદીસનનો નંબર, બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે.

    KKRએ બિડિંગની શરૂઆત કરી છે.

    CSK પણ અપેક્ષા મુજબ રેસમાં કૂદી પડ્યું.

    જગદીશનને CSK દ્વારા જ રિલીઝ કરવામાં આવ્યો હતો.

    KKR એ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 05:00 PM (IST)

    IPL 2023 Auction Live:નિશાંત સિંધુને 60 લાખમાં ચેન્નાઈએ ખરીદ્યો

    નિશાંત સિંધુની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.  અંડર-19ના સ્ટાર ખેલાડી નિશાંત સિદ્ધુને CSKએ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 04:59 PM (IST)

    IPL 2023 Auction Live: સનવીર સિંહને હૈદરાબાદે ખરીદ્યો

    પંજાબના મીડિયમ પેસ ઓલરાઉન્ડર સનવીર સિંહને SRH દ્વારા રૂ. 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 04:58 PM (IST)

    IPL 2023 Auction Live:સમર્થ વ્યાસ પણ SRH સાથે

    સૌરાષ્ટ્રના ઓપનર સમર્થ વ્યાસને SRH દ્વારા રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 04:57 PM (IST)

    IPL 2023 Auction Live:પ્રિયમ ગર્ગ અનસોલ્ડ રહ્યો

    ભારતીય ખેલાડી પ્રિયમ ગર્ગ અનસોલ્ડ રહ્યો.

  • 23 Dec 2022 04:56 PM (IST)

    IPL 2023 Auction Live: હૈદરાબાદે 2.60 કરોડમાં Vivrant ખરીદ્યો

    વિવંત શર્મા ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેના માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ શરૂ થઈ. અંતે, હૈદરાબાદે આ રમત જીતી લીધી અને તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

  • 23 Dec 2022 04:54 PM (IST)

    IPL 2023 Auction Live:CSKએ શેખ રાશિદને ખરીદ્યો

    આ વર્ષે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહેલા શેખ રાશિદને CSK દ્વારા 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 04:53 PM (IST)

    IPL 2023 Auction Live:અનકેપ્ડ ખેલાડીઓ પર બોલી શરુ છે

    મીની હરાજીમાં પ્રથમ વખત અનકેપ્ડ ખેલાડીઓનો વારો આવ્યો છે.

  • 23 Dec 2022 04:52 PM (IST)

    IPL 2023 Auction Live: હિંમત સિંહ અનસોલ્ડ

    હિંમત સિંહની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 04:51 PM (IST)

    IPL 2023 Auction Live: શેખ રાશિદને ચેન્નાઈએ મૂળ કિંમતે ખરીદ્યો

    શેખ રાશિદની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે મૂળ કિંમતે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 04:50 PM (IST)

    IPL 2023 Auction Live:રોહન કુન્નુમલ અનસોલ્ડ

    રોહન કુન્નુમલની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહ્યો

  • 23 Dec 2022 04:49 PM (IST)

    IPL 2023 Auction Live:શુભમ ખજુરિયા અનશોલ્ડ રહ્યો

    શુભમ ખજુરિયાની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈએ તેમને ખરીદ્યો નહીં.

  • 23 Dec 2022 04:48 PM (IST)

    IPL 2023 Auction Live:અનમોલપ્રીત સિંહ અનશોલ્ડ રહ્યો

    અનમોલપ્રીત સિંહની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈએ તેમને ખરીદ્યો નહીં.

  • 23 Dec 2022 04:42 PM (IST)

    IPL 2023 Auction Live:આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો

    આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો કોચીની હોટેલનો ઓક્શન હોલ આજે કેટલાક પ્રસંગોએ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને સૌથી મોટો પ્રસંગ સેમ કરણ સાથે આવ્યો. પંજાબ કિંગ્સે આ અંગ્રેજ ઓલરાઉન્ડરને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હ્યુજ એડમન્ડ્સે તેના પર સ્ટેમ્પ લગાવતાની સાથે જ ઓક્શન હોલમાં તાળીઓનો ગડગડાટ શરૂ થયો.

  • 23 Dec 2022 04:38 PM (IST)

    IPL 2023 Auction Live:તમામ 10 ટીમોના પર્સમાં આટલા પૈસા

    • સનરાઇઝર્સ હૈદરાબાદ – 13.00 કરોડ
    • પંજાબ કિંગ્સ – 13.20 કરોડ
    • લખનૌ સુપર જાયન્ટ્સ – 6.85 કરોડ
    • મુંબઈ ઈન્ડિયન્સ – 1.55 કરોડ
    • ચેન્નાઈ સુપર કિંગ્સ – 3.70 કરોડ
    • દિલ્હી કેપિટલ્સ – 16.95 કરોડ
    • ગુજરાત ટાઇટન્સ – 16.75 કરોડ
    • રાજસ્થાન રોયલ્સ – 7.45 કરોડ
    • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 6.85 કરોડ
    • કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ
  • 23 Dec 2022 04:36 PM (IST)

    IPL 2023 Auction Live:હૈદરાબાદની ટીમમાંથી રમશે મયંક માર્કંડેયા

    અનકેપ્ડ ભારતીય સ્પિનર ​​મયંક માર્કંડેને સનરાઈઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 04:31 PM (IST)

    IPL 2023 Auction Live: અકીલ હુસેન-ઝામ્પા અશોલ્ડ રહ્યા

    વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર ​​અકીલ હુસૈન અને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.

    સાઉથ આફ્રિકાનો ડાબોડી સ્પિનર ​​તબરેઝ શમ્સી પણ વેચાયા વગરનો રહ્યો.

    અફઘાનિસ્તાનનો સ્પિનર ​​મુજીબ ઉર રહેમાન પણ અત્યારે ખાલી હાથ છે.

  • 23 Dec 2022 04:29 PM (IST)

    IPL 2023 Auction Live: IPLમાં આદિલ રાશિદની એન્ટ્રી

    સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના આદિલ રાશિદને તેની બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ઈશાંત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. જયદેવ ઉનડકટને પણ તેની મૂળ કિંમત (રૂ. 50 લાખ) પરબોલી લાગી હતી.   રિચર્ડસનને મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 04:25 PM (IST)

    IPL 2023 Auction Live:ઈશાંત શર્મા દિલ્હી માંથી રમશે

    દિગ્ગજ ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને દિલ્હીએ ફરી 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 23 Dec 2022 04:24 PM (IST)

    IPL 2023 Auction Live:એડમ મિલ્ન અનશોલ્ડ રહ્યો

    ન્યુઝીલેન્ડનો બોલર એડમ મિલ્ન અનશોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:23 PM (IST)

    IPL 2023 Auction Live:જયદેવ ઉનડકટને લખનઉ 50 લાખમાં ખરીદ્યો

    જયદેવ ઉનડકટને લખનૌ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની મૂળ કિંમત હતી.

  • 23 Dec 2022 04:22 PM (IST)

    IPL 2023 Auction Live:ક્રિસ જોર્ડન અનશોલ્ડ રહ્યો

    ઈંગ્લેન્ડનો બોલર ક્રિસ જોર્ડન અનશોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:20 PM (IST)

    IPL 2023 Auction Live:મેન્ડિસ-બેન્ટન અનસોલ્ડ

    શ્રીલંકાના કુસલ મેન્ડિસને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

    ઈંગ્લેન્ડના ટોમ બેન્ટન પર પણ કોઈએ બોલી લગાવી નથી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:17 PM (IST)

    IPL 2023 Auction Live: SRH હેનરિક ક્લાસેનને ખરીદ્યો

    દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને સનરાઈઝર્સ હૈદરાબાદે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:14 PM (IST)

    IPL 2023 Auction Live:પૂરન પર પૈસાનો વરસાદ થયો

    વેસ્ટ ઈન્ડિઝનો આક્રમક વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન ફરી એકવાર મોટી રકમ લેવામાં સફળ રહ્યો છે. તેમના માટે દિલ્હી, રાજસ્થાન અને લખનૌ વચ્ચે લડાઈ હતી. છેવટે, લખનૌએ તેને 16 કરોડમાં ખરીદ્યો.

    પૂરનને છેલ્લે સનરાઈઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શનમાં 10.75 કરોડમાં ખરીદ્યો હતો અને તેનું પ્રદર્શન સારું હતું. તેમ છતાં SRH એ તેને મુક્ત કર્યો. T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું.

  • 23 Dec 2022 04:08 PM (IST)

    IPL 2023 Auction Live:નિકોલસ પૂરન લખનઉ ખરીદ્યો

    વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનનો વારો આવી ગયો છે. તેની મૂળ કિંમત 2 કરોડ છે.

    CSKએ બિડિંગ શરૂ કર્યું છે.

    રાજસ્થાન પણ રેસમાં છે અને બોલી 3 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    દિલ્હીએ પણ આ રેસમાં કૂદીને 3.60 કરોડની બોલી લગાવી.

    રાજસ્થાન હાર માનવા તૈયાર નથી બોલી 4 કરોડને પાર કરી ગઈ છે

    દિલ્હીએ રૂ. 5.25 કરોડની બોલી લગાવી છે.

    રાજસ્થાને 7 કરોડની બોલી લગાવી.

    દિલ્હીએ 7.25 કરોડ જણાવ્યું હતું

    હવે લખનૌ પણ આવી ગયું છે અને બોલી 8 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    લખનૌએ 10 કરોડની બોલી લગાવી છે.

    દિલ્હીએ તેની કિંમત 12.25 કરોડ નક્કી કરી છે.

    લખનઉએ પુરનને 16 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 04:08 PM (IST)

    IPL 2023 Auction Live:બાંગ્લાદેશના લિટન દાસ અશોલ્ડ રહ્યો

    બાંગ્લાદેશના ખેલાડી લિટન દાસ અનશોલ્ડ રહ્યો છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

  • 23 Dec 2022 04:07 PM (IST)

    IPL 2023 Auction Live:હવે વિકેટકીપર પર બોલી લાગશે

    બેટ્સમેન અને ઓલરાઉન્ડર પછી વિકેટ કીપરનો નંબર આવ્યો છે. ઘણી ટીમોને વિકેટકીપરની જરૂર હોય છે અને આ સેટ તેમના માટે મહત્વપૂર્ણ છે.

  • 23 Dec 2022 04:05 PM (IST)

    IPL 2023 Auction Live:સેમ કુરન અને બેરસ્ટો સાથે

    સેમ કુરન પંજાબ કિંગ્સ સાથે જોડાયા પછી, ફ્રેન્ચાઇઝીએ એક રસપ્રદ મીમ શેર કર્યું છે. આમાં ટીમનો બેટ્સમેન જોની બેરસ્ટો સેમ કુરનને ખભા પર ઉઠાવી રહ્યો છે.અત્યાર સુધી બેટ્સમેન અને ઓલરાઉન્ડરોની બોલી લગાવવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી છે.

  • 23 Dec 2022 03:58 PM (IST)

    IPL 2023 Auction Live: અત્યાર સુધી આ ખેલાડી અનશોલ્ડ રહ્યા

    જો રૂટ (ઇંગ્લેન્ડ) – મૂળ કિંમત 1 કરોડ

    રાઈલે રોસો ( સાઉથ આફ્રિકા) – મૂળ કિંમત 2 કરોડ

    શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – મૂળ કિંમત – 1.5 કરોડ

  • 23 Dec 2022 03:55 PM (IST)

    IPL 2023 Auction Live: કેમેરોન ગ્રીન IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો

    ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા પણ આઈપીએલમાં બેન સ્ટોક્સ ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ ચૂક્યા છે. તે હવે આઈપીએલમાં સંયુક્ત રીતે ત્રીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે મોટો દાવ રમતા કેમેરોન ગ્રીનને 17.5 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે કેમેરોન ગ્રીન IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસ 16.25 કરોડની રકમ સાથે ત્રીજા નંબર પર છે.

  • 23 Dec 2022 03:52 PM (IST)

    IPL 2023 Auction Live:સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી

    સેમ કરન આઈપીએલમાં શાનદાર રીતે પરત ફર્યો છે. ગત સિઝનમાં તે ઈજાને લઈ હિસ્સો બની શક્યો નહોતો. પરંતુ નવિ સિઝન માટે હવે સેમ કુરન તૈયાર છે. આ પણ વાંચો  સેમ કુરન સૌથી મોંઘો ખેલાડી

  • 23 Dec 2022 03:47 PM (IST)

    IPL 2023 Auction Live:આ ખેલાડી અત્યાર સુધી વેચાઈ ચૂક્યો છે

    • કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 2 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 2 કરોડ)
    • હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – 13.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 1.5 કરોડ)
    • મયંક અગ્રવાલ (ભારત) – 8.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 1 કરોડ)
    • અજિંક્ય રહાણે (ભારત) – 50 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 50 લાખ)
    • સેમ કુરન (ઇંગ્લેન્ડ) – 18.50 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
    • ઓડિયન સ્મિથ (વેસ્ટ ઈન્ડિઝ) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 50 લાખ)
    • સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 50 લાખ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત 50 લાખ)
    • જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ) – 5.75 કરોડ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત 2 કરોડ)
    • કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – 17.50 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (મૂળ કિંમત – 2 કરોડ)
    • બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • 23 Dec 2022 03:38 PM (IST)

    IPL 2023 Auction Live: CSKએ બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ પર દાવ લગાવવામાં આવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે  ટક્કર ચાલી રહી છે,ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને  મહાન ઓલરાઉન્ડરોમાંના એક બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 03:36 PM (IST)

    IPL 2023 Auction Live: કેમેરોન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડમાં ખરીદ્યો

    હવે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન માટે હરાજી પ્રક્રિયા ચાલી રહી છે. કેમરૂન ગ્રીનની બોલી હવે 13 કરોડને પાર કરી ગઈ છે. ગ્રીનની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ખેલાડીને  લઈને મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે  ટક્કર શરુ ,કેમેરોન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 03:34 PM (IST)

    IPL 2023 Auction Live: સ્મિથને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો

    વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

  • 23 Dec 2022 03:33 PM (IST)

    IPL 2023 Auction Live: સિકંદર રઝાને પંજાબ કિંગ્સે ખરીદ્યો

    ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ IPLમાં એન્ટ્રી કરી લીધી છે..ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 23 Dec 2022 03:32 PM (IST)

    IPL 2023 Auction Live:જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

    જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સને 5.75 કરોડમાં ખરીદ્યો

  • 23 Dec 2022 03:26 PM (IST)

    IPL 2023 Auction Live:સેમ કુરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

    ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી સેમ કુરન IPLની હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે યુવરાજ સિંહ અને ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડ્યો.

  • 23 Dec 2022 03:19 PM (IST)

    IPL 2023 Auction Live: સેમ કુરનને પંજાબ કિંગ્સને 18.50 કરોડ ખરીદ્યો

    ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પર બિડિંગ શરૂ થઈ ગયું છે. તેની મૂળ કિંમત 2 કરોડ છે.

    મુંબઈએ બેઝ પ્રાઈસ પર બિડિંગ શરૂ કર્યું હતું.

    આ રેસમાં RCB પણ કૂદી પડ્યું છે.

    થોડી જ સેકન્ડમાં બોલી 7 કરોડ સુધી પહોંચી ગઈ.

    રાજસ્થાનની એન્ટ્રી થઈ ગઈ છે અને બોલી 9.75 કરોડ સુધી પહોંચી ગઈ છે.

    રાજસ્થાને 10 કરોડની બોલી લગાવી છે.

    મુંબઈએ 11 કરોડ સુધીની બોલી લગાવી

    પંજાબ કિંગ્સે પણ ઝંપલાવ્યું છે

    CSKએ 12.25 કરોડની બોલી લગાવી છે.

    પંજાબે 15 કરોડની બોલી લગાવી છે.

    CSK હિંમત નથી હારી અને 15.25 કરોડની બોલી લગાવી

    લખનૌ સુપર જાયન્ટ્સની એન્ટ્રી… 16.25 કરોડની બોલી લગાવી

    સેમ કુરનને પંજાબ કિંગ્સને 18.50 કરોડ ખરીદ્યો

  • 23 Dec 2022 03:17 PM (IST)

    IPL 2023 Auction Live:શાકિબ અલ હસન અનશોલ્ડ

    ઓલરાઉન્ડરોની યાદીમાં પહેલું નામ શાકિબ અલ હસનનું છે. બાંગ્લાદેશી કેપ્ટનની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા છે. શાકિબ અલ હસન અનશોલ્ડ

  • 23 Dec 2022 03:15 PM (IST)

    IPL 2023 Auction Live:હવે ઓલરાઉન્ડરો પર બોલી લાગશે

    હવે ઓલરાઉન્ડરોની સંખ્યા બેટ્સમેન પછી બીજો સેટ ઓલરાઉન્ડરોનો છે અને મોટા ભાગની નજર તેના પર છે. આ સેટમાં બધાની નજર બેન સ્ટોક્સ, સેમ કરન, કેમેરોન ગ્રીન જેવા નામો પર રહેશે.

  • 23 Dec 2022 03:13 PM (IST)

    IPL 2023 Auction Live: પ્રથમ સેટ આવો રહ્યો

    કેન વિલિયમસન: 2 કરોડ (ગુજરાત ટાઇટન્સ)

    હેરી બ્રુક: 13.25 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)

    મયંક અગ્રવાલઃ 8.25 કરોડ (સનરાઈઝર્સ હૈદરાબાદ)

    અજિંક્ય રહાણે: 50 લાખ (ચેન્નઈ સુપર કિંગ્સ)

    જૉ રુટ: અનશોલ્ડ

    રુસો: અનશોલ્ડ

  • 23 Dec 2022 03:11 PM (IST)

    IPL 2023 Auction Live: રાઈલી રુસો અનસોલ્ડ રહ્યો

    ઈંગ્લેન્ડના જો રૂટ અને દક્ષિણ આફ્રિકાના રિલે રુસોને કોઈ ખરીદનાર મળ્યા ન હતા. રૂટની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. જ્યારે રૂસોની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

  • 23 Dec 2022 03:07 PM (IST)

    IPL 2023 Auction Live:કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

  • 23 Dec 2022 03:04 PM (IST)

    IPL 2023 Auction Live:અજિંક્ય રહાણેને CSKએ બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો

    અનુભવી ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેને CSKએ 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. રહાણેને KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

  • 23 Dec 2022 02:55 PM (IST)

    IPL 2023 Auction Live: મયંકને SRHએ ખરીદ્યો

    મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

    ઓપનર મયંક અગ્રવાલ પર બિડિંગ છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા છે.

    આરસીબીએ બેઝ પ્રાઈસ પર બિડિંગ શરૂ કર્યું હતું.

    પંજાબ કિંગ્સ પણ તરત બોલી લગાવી

    RCB-પંજાબ વચ્ચે બિડિંગ રૂ. 2 કરોડને પાર

    CSKએ પણ એન્ટ્રી મારી, હવે 3 કરોડથી વધુની બોલી

    મયંક પર બિડિંગ 4 કરોડ સુધી પહોંચી

    હવે CSK અને SRH વચ્ચે ટક્કર છે

    બોલી 5.50 કરોડ સુધી પહોંચી.

    CSKએ 6.50 કરોડની બોલી લગાવી.

    SRH અને CSKમાં ટક્કર ચાલુ છે

    બિડિંગ 7.75 કરોડ સુધી પહોંચી

  • 23 Dec 2022 02:54 PM (IST)

    IPL 2023 Auction Live: 13.25 કરોડમાં SRH હેરી બ્રુકને ખરીદ્યો

    રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર હેરી બ્રુક માટે બોલી લાગી રહી છે, જેની મૂળ કિંમત 1.5 કરોડ છે. જે બાદ હૈદરાબાદે પણ મોટી બોલી લગાવી છે.હેરી બ્રુકની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા હતી. હવે હેરી બ્રુકની કિંમત 10 કરોડને પાર કરી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો છે.

  • 23 Dec 2022 02:48 PM (IST)

    IPL 2023 Auction Live: હેરી બ્રુક માટે બિડિંગ શરુ

    કેન વિલિયમસનના નામ પર પ્રથમ બોલી લાગી હતી . તે 2 કરોડની મૂળ કિંમતે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. હાલમાં ઇંગ્લેન્ડના હેરી બ્રુક માટે બિડિંગ ચાલી રહ્યું છે.હેરી બ્રુકની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા છે.

  • 23 Dec 2022 02:44 PM (IST)

    IPL 2023 Auction Live: કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

  • 23 Dec 2022 02:42 PM (IST)

    IPL 2023 Auction Live: આઈપીએલની હરાજી શરુ

  • 23 Dec 2022 02:41 PM (IST)

    IPL 2023 Auction Live:આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલ

    અરુણ ધૂમલે હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે હરાજીમાં ભાગ લેનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.

  • 23 Dec 2022 02:39 PM (IST)

    IPL 2023 Auction Live:આ સ્ટાર ખેલાડીઓ પર પહેલા સેટમાં બોલી લાગશે

    • મયંક અગ્રવાલ (ભારત) – મૂળ કિંમત રૂ. 1 કરોડ
    • હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – મૂળ કિંમત રૂ. 1.5 કરોડ
    • અજિંક્ય રહાણે (ભારત) – મૂળ કિંમત 50 લાખ
    • જો રૂટ (ઇંગ્લેન્ડ) – મૂળ કિંમત 1 કરોડ
    • રાયલી રૂસો (દક્ષિણ આફ્રિકા) – મૂળ કિંમત 2 કરોડ
    • કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) – મૂળ કિંમત 2 કરોડ
  • 23 Dec 2022 02:33 PM (IST)

    IPL 2023 Auction Live:87 ખેલાડીઓની જગ્યા

    આ હરાજીમાં કુલ 405 ખેલાડીઓ પર દાવ લગાવશે, પરંતુ વધુમાં વધુ 87 ખેલાડીઓ જ ખરીદી શકાશે. આમાં પણ 30 થી વધુ વિદેશી ખેલાડીઓને ખરીદી શકાશે નહીં.

  • 23 Dec 2022 02:31 PM (IST)

    IPL 2023 Auction Live:હરાજી ટૂંક સમયમાં શરૂ થશે

    IPL 2023 મીની ઓક્શન શરૂ થવા જઈ રહી છે. પહેલા બેટ્સમેન માટે બોલી લગાવવામાં આવશે. મયંક અગ્રવાલ, જો રૂટ અને અજિંક્ય રહાણે પર ફોકસ રહેશે. બેટ્સમેનોની પાછળ ઓલરાઉન્ડર, વિકેટ-કીપર બેટ્સમેન, ફાસ્ટ બોલર, સ્પિન બોલર અને પછી અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે.

  • 23 Dec 2022 02:30 PM (IST)

    IPL 2023 Auction Live: ટોપ ઓર્ડર બેટ્સમેન બહાર

    ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર બેટ્સમેન બેન મેકડરમોટ પણ હરાજીમાંથી બહાર છે. તેણે આઈપીએલ 2023ની હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

  • 23 Dec 2022 02:30 PM (IST)

    IPL 2023 Auction Live: દેશ વિદેશના ખેલાડીઓ જોવા મળશે

  • 23 Dec 2022 02:21 PM (IST)

    IPL 2023 Auction Live: ઈંગ્લેન્ડના રેહાન અહેમદ હરાજીમાંથી નામ પાછું લીધું

    હાલમાં જ ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ઓફ સ્પિનર ​​રેહાન અહેમદે આઈપીએલ 2023ની હરાજી શરૂ થતા પહેલા બધાને ચોંકાવી દીધા છે. પાકિસ્તાન સામે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સાત વિકેટ લેનાર રેહાન અહેમદે હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી તે તેની કાઉન્ટી ટીમમાં રમવા માંગે છે. આ કારણથી રેહાને હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

  • 23 Dec 2022 02:14 PM (IST)

    IPL 2023 Auction Live:કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 7.05 કરોડ

    શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફ્રેન્ચાઈઝી પાસે પર્સમાં રૂ. 7.05 કરોડ છે. ટીમ ભારતીય વિકેટકીપરની શોધમાં છે. તેની પાસે 11 સ્લોટ છે.

  • 23 Dec 2022 02:12 PM (IST)

    IPL 2023 Auction Live: IPL 2023માં આ નવો નિયમ મચાવશે ધમાલ

    તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની નવી સીઝનમાં નવો પ્રયોગ કરવા જઈ રહી છે. આ પણ વાંચો : આ નવો નિયમ મચાવશે ધમાલ

  • 23 Dec 2022 02:02 PM (IST)

    IPL 2023 Auction Live:ફિનિશરની શોધમાં છે રાજસ્થાનની ટીમ?

    છેલ્લી ઘણી સિઝનથી રાજસ્થાનની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. આ ટીમ બીજીવાર ચેમ્પિયન બનવા સારા ખેલાડીઓ શોધી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ મિડલ ઓર્ડર ખેલાડીની શોધમાં છે. આ પણ વાંચો : ફિનિશરની શોધમાં છે રાજસ્થાનની ટીમ?

  • 23 Dec 2022 02:01 PM (IST)

    IPL 2023 Auction Live : ગુજરાત ટાઇટન્સના પર્સમાં રૂ. 19.25 કરોડ

    ગુજરાત ટાઇટન્સ રૂ. 19.25 કરોડની રકમ સાથે મીની હરાજીમાં ઉતરશે. જ્યારે ચાર વખતની ચેમ્પિયનના પર્સમાં 20.45 કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સના પર્સમાં 19.45 કરોડ રૂપિયા છે

  • 23 Dec 2022 01:50 PM (IST)

    IPL 2023 Auction Live:5 મોટા ખેલાડીઓ રમતા જોવા નહીં મળે

    ક્રિસ વોક્સ, ડ્વેન બ્રાવો, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ જેવા મોટા નામ IPLમાં જોવા મળશે નહીં.

  • 23 Dec 2022 01:49 PM (IST)

    IPL 2023 Auction Live:સૌથી યુવા ખેલાડી

    IPLની હરાજીમાં સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનનો 15 વર્ષનો અલ્લાહ મોહમ્મદ  છે.

  • 23 Dec 2022 01:45 PM (IST)

    IPL 2023 Auction Live:અમિત મિશ્રાએ રજીસ્ટ્રેશન કરાવ્યું

    ભારતના સ્ટાર લેગ સ્પિનર ​​અમિત મિશ્રાએ પણ મિની ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વખતે કોઈ ટીમે અમિત મિશ્રાને ખરીદ્યો ન હતો. જોકે ઓછા બજેટમાં અમિત મિશ્રા ઘણી ટીમો માટે ઉપયોગી ખેલાડી સાબિત થઈ શકે છે.

  • 23 Dec 2022 01:38 PM (IST)

    IPL 2023 Auction Live: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વાર ચેમ્પિયન બની ચૂકી છે

    મુંબઈ ઈન્ડિયન્સના રીટેઈન ખેલાડીઓ : રોહિત શર્મા , ટિમ ડેવિડ, રમણદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રિત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શોકીન અને આકાશ માધવાલ

    કેટલા ખેલાડીની જગ્યા બાકી – 9 (3 વિદેશી)

    કેટલું બજેટ બાકી– 20.55 કરોડ

  • 23 Dec 2022 01:36 PM (IST)

    IPL 2023 Auction Live:ગુજરાતની ટીમ મજબૂત છે

    ગુજરાત ટાઇટન્સના રીટેઈન ખેલાડીઓ : હાર્દિક પંડ્યા , શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર અને નૂર અહમદ

    કેટલા ખેલાડીની જગ્યા બાકી – 7 ( 3 વિદેશી)

    કેટલું બજેટ બાકી– 19.25 કરોડ

  • 23 Dec 2022 01:33 PM (IST)

    IPL 2023 Auction Live:મયંક અગ્રવાલ પર સૌની નજર રહેશે

    ઘણી ટીમો મયંક અગ્રવાલ પર પણ નજર રાખશે. મિની ઓક્શનમાં મયંક અગ્રવાલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી સાબિત થઈ શકે છે. મયંકને ખરીદવા માટે તેના મિત્ર કેએલ રાહુલની ટીમ લખનૌ પણ દાવ લગાવી શકે છે. પંજાબ કિંગ્સમાં મયંક અને રાહુલની જોડી ઘણી સફળ રહી છે.

  • 23 Dec 2022 01:27 PM (IST)

    IPL 2023 Auction Live: આ 5 ‘મોટી વયના ખેલાડીઓ’ સામેલ થશે

    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મીની હરાજી 23 ડિસેમ્બરે યોજાશે. આ હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, આ પણ વાંચો : 40 વર્ષના આ ખેલાડીનો જાદુ હજુ પણ બરકરાર

  • 23 Dec 2022 01:18 PM (IST)

    IPL 2023 Auction Live:આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે

    આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે.

  • 23 Dec 2022 01:15 PM (IST)

    IPL 2023 Auction Live: આ છે IPLના ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીઓ

    1. ક્રિસ મોરિસ – 16.25 કરોડ – 2021 – રાજસ્થાન રોયલ્સ

    2. યુવરાજ સિંહ – 16 કરોડ – 2015 – દિલ્હી ડેરડેવિલ્સ

    3. પેટ કમિન્સ – 15.5 કરોડ – 2020 – કોલકાતા નાઈટ રાઈડર્સ

    4. ઈશાન કિશન – 15.25 કરોડ – 2022 – મુંબઈ ઈન્ડિયન્સ

    5. કાયલ જેમીસન – 15 કરોડ – 2021 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  • 23 Dec 2022 01:14 PM (IST)

    IPL 2023 Auction Live: ઓક્શનનું સ્ટેજ તૈયાર

    ટીમના તમામ માલિકો કોચી પહોંચી ગયા છે. હરાજી માટે ટીમોના કોચિંગ સ્ટાફ પણ હાજર રહેશે.કોચીની ગ્રાન્ડ હયાત હોટેલ ઓક્શન માટે તૈયાર છે. હોટલની બહાર તમામ ટીમોના ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. તમામ 10 ટીમોના ટેબલ અંદર મૂકવામાં આવ્યા છે.

  • 23 Dec 2022 01:09 PM (IST)

    IPL 2023 Auction Live:ક્યાં દેશના કેટલા ખેલાડી?

  • 23 Dec 2022 01:05 PM (IST)

    IPL 2023 Auction Live:દરેક ટીમમાં કેટલા ખેલાડીઓની જગ્યા ખાલી ?

  • 23 Dec 2022 01:03 PM (IST)

    IPL 2023 Auction Live:273 ભારતીય ખેલાડીઓમાંથી ક્યાં રાજ્યના કેટલા ખેલાડીઓ જાણો

  • 23 Dec 2022 01:01 PM (IST)

    IPL 2023 હરાજી: ટીમ પાસે છે આટલા પૈસા

    • હૈદરાબાદ – રૂ. 42.25 કરોડ
    • પંજાબ કિંગ્સ – રૂ. 32.2 કરોડ
    • લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 23.35 કરોડ
    • મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 20.55 કરોડ
    • ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ. 20.45 કરોડ
    • દિલ્હી કેપિટલ્સ – રૂ. 19.45 કરોડ
    • ગુજરાત ટાઇટન્સ – રૂ. 1925 કરોડ
    • રાજસ્થાન રોયલ્સ – રૂ. 13.2 કરોડ
    • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ 8.75 કરોડ
    • કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 7.05 કરોડ
  • 23 Dec 2022 01:01 PM (IST)

    IPL 2023 Auction Live:આ 6 ઓલરાઉન્ડર પર થશે કરોડો રુપિયાનો વરસાદ

    405માંથી 6 ઓલરાઉન્ડર ખેલાડીઓ એવા છે, જેના પર તમામ ટીમો હરાજીમાં ઉતરી શકે છે.  આ 6 ખેલાડીઓ તમામ ટીમોના હોટ ફેવરિટ છે.

  • 23 Dec 2022 12:56 PM (IST)

    IPL 2023 Auction Live:30 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    કે.એમ. અસિફ,લાન્સ મોરિસ, અપૂર્વ વાનખેડે, અનિકેત ચૌધરી

  • 23 Dec 2022 12:48 PM (IST)

    IPL 2023 Auction Live:40 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    શિવમ માવી, વિલ સ્મીડ, રેહાન અહેમદ, જોર્ડન થોમ્પસન, થોમસ હેલ્મ, જેમ્સ ફુલર, બેની હોવેલ

  • 23 Dec 2022 12:44 PM (IST)

    IPL 2023 Auction Live:50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    અજિંક્ય રહાણે, સિકંદર રઝા, ઓડિયન સ્મિથ, લિટન દાસ, કુસલ મેન્ડિસ, ઈશાંત શર્મા, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, મનદીપ સિંહ, પોલ સ્ટર્લિંગ, દાસુન શનાકા, રોમારિયો શેફર્ડ, તસ્કીન અહેમદ, દુષ્મંત ચમીરા, સંદીપ શર્મા, જોહ્ન્સન ચાર્લ્સ, આન્દ્રે ફ્લેચર, બેન મેકડર્મોટ, મુઝરાબાની, લોર્કન ટકર, પિયુષ ચાવલા, અમિત મિશ્રા, શાહબાઝ નદીમ, રીઝા હેન્ડ્રીક્સ, ક્રિશ્ચિયન જોન્કર, બ્રાન્ડોન કિંગ, કરુણ નાયર, પથુમ નિસાંકા, ગુરકીરત સિંહ, હેરી ટેક્ટર, નજીબુલ્લાહ ઝદરાન, કૈસ અહમદ, ચારિથ અસલંકા, ડોમિનિક ડ્રેક્સ, જ્યોર્જ ગાર્ટન, ચમિકા કરુણારત્ને, સંદીપ વોરિયર, બેન દ્વારશુઈસ, રિચાર્ડ ગ્લીસન, નવીન ઉલ હક, લાહિરુ કુમારા, જોશુઆ લિટલ, દિલશાન મદુશંકા, મોહિત શર્મા, બિલી સ્ટેનલેક, અફીફ હુસૈન, સ્કોટ કુગેલીજન, સિસાંડા મગાલા, ધનંજય સિલ્વા, ડનિથ વેલલાજ, વરુણ એરોન, શેલ્ડન કોટ્રેલ, ડેરીન ડુપાવિલોન, ધવલ કુલકર્ણી, બરિન્દર શ્રાન, ગ્લેન્ટન સ્ટુરમેન, ફબિયન એલન, કરીમ જનાત, કેશવ મહારાજ, પવન નેગી, કીમો પોલ

  • 23 Dec 2022 12:41 PM (IST)

    IPL 2023 Auction Live:75 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    રીસ ટોપલી, વેઈન પાર્નેલ, ડેનિયલ સેમ્સ, જોશુઆ ફિલિપ, ઈશ સોઢી, ટોમ કુરાન, ડી’આર્સી શોર્ટ, ડેવિડ પેને, કાર્લોસ બ્રેથવેઈટ

  • 23 Dec 2022 12:38 PM (IST)

    IPL 2023 Auction Live:1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    મયંક અગ્રવાલ, મનીષ પાંડે, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, મોઈસેસ હેનરિક્સ, એન્ડ્રુ ટાય, જો રૂટ, લ્યુક વૂડ, માઈકલ બ્રેસવેલ, કાઈલ જેમીસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, હેનરીચ ક્લાસેન, તબ્રેઈઝ શમ્સી, કુસલન, રો પર્સન ચેઝ, રાખીમ કોર્નવોલ, શાઈ હોપ, ડેવિડ વિઝ

  • 23 Dec 2022 12:34 PM (IST)

    IPL 2023 Auction Live:1.5 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    સીન એબોટ, રિલે મેરેડિથ, જ્યે રિચર્ડસન, એડમ ઝમ્પા, શાકિબ અલ હસન, હેરી બ્રૂક, વિલ જેક્સ, ડેવિડ મલાન, જેસન રોય, શેરફેન રધરફોર્ડ, નાથન કુલ્ટર-નાઇલ

  • 23 Dec 2022 12:31 PM (IST)

    IPL 2023 Auction Live:2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

    ટોમ બેન્ટન, સેમ કુરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, કેન વિલિયમસન, એડમ મિલ્ને, જીમી નીશમ, રિલી રોસોઉ, રસી વાન ડેર ડ્યુસેન, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન

  • 23 Dec 2022 12:30 PM (IST)

    IPL 2023 Auction Live:આઈપીએલ 2023ની હરાજી લાઈવ હરાજી ક્યાં જોઈ શકશો

    આ વખતે આઈપીએલની હરાજી માત્ર એક દિવસ ચાલશે. હરાજી પૂલમાં ઘણા મોટા નામ છે. આવી સ્થિતિમાં આ હરાજી પણ ઘણી રસપ્રદ રહેશે. આ પણ વાંચો : IPL 2023 Auction Live Streaming : આઈપીએલ 2023ની હરાજી ક્યાં જોઈ શકશો

  • 23 Dec 2022 12:24 PM (IST)

    IPL 2023 Auction Live:IPL 2023 પહેલા 5 ભારતીય બોલરો પર પ્રતિબંધ લાગશે

    અહેવાલો મુજબ 5 ભારતીય બોલરો પર પ્રતિબંધ લાગી શકે છે. રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સ્પિનર બોલર પણ આ યાદીમાં સમાવેશ ધરાવે છે. આ પણ વાંચો IPL 2023 પહેલા 5 ભારતીય બોલરો પર પ્રતિબંધ લાગશે, ગુજરાત અને મુંબઈનો સ્પિનર પણ ખતરામાં પડ્યો

  • 23 Dec 2022 12:16 PM (IST)

    IPL 2023 Auction Live:હ્યુ એડમ્સ હશે ઓક્શનર

    આ વર્ષે પણ આઈપીએલ ઓક્શનને સફળ બનાવવાની જવાદારી પ્રખ્યાત ઓક્શનર Hugh Edmeades પર હશે. ઓક્શન પહેલા તેઓ તૈયારીના ભાગ રુપે મોક ઓક્શન માટે કોચ્ચિમાં ઓક્શન સ્થળ પર પહોંચી ચૂક્યા છે.

  • 23 Dec 2022 12:13 PM (IST)

    IPL 2023 Auction Live:કોચીમાં મીની હરાજી થઈ રહી છે

    આ વખતે કોચીમાં મીની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. મીની હરાજીને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ બીસીસીઆઈએ કોચીમાં જ મીની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. મીની હરાજી બપોરે 2.30 કલાકે શરૂ થશે.

  • 23 Dec 2022 12:07 PM (IST)

    IPL 2023 Auction Live Updates: કેકેઆરની ઓક્શન માટે તૈયાર

  • 23 Dec 2022 12:06 PM (IST)

    આઈપીએલ 2023 Auction Live : 282 અનકેપ્ડ ખેલાડીઓના ભાવિનો નિર્ણય

    ટેસ્ટ રમનારા દેશો ઉપરાંત ચાર સહયોગી દેશો પણ હરાજીમાં સામેલ છે. તેમાં 119 કેપ્ડ પ્લેયર્સ, 282 અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના 4 પ્લેયર્સ છે.

  • 23 Dec 2022 12:04 PM (IST)

    IPL 2023 Auction Live:87 સ્લોટમાં 30 વિદેશી ખેલાડીઓ

    તમામ 10 ફ્રેન્ચાઇઝી હરાજીમાં કુલ 87 સ્લોટ ભરશે, જેમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ છે.

  • 23 Dec 2022 12:03 PM (IST)

    IPL 2023 Auction Live: ઓક્શનનું કાઉન્ટડાઉન શરુ

    IPL 2023ની મીની હરાજી શુક્રવારે કોચીમાં યોજાશે. આ હરાજીમાં 405 ખેલાડીઓ પર બોલી લાગશે.

Published On - Dec 23,2022 11:59 AM

g clip-path="url(#clip0_868_265)">