IND vs AUS: ભારતીય પીચ પર સવાલ ઉઠાવનારા કાંગારુ પર ભડક્યા ગાવાસ્કર, કહ્યુ-પસંદગીકારોએ રાજીનામુ ધરવુ જોઈએ

બોરર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમે પ્રથમ બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. જ્યારે ઈંદોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ત્રણેય ટેસ્ટની પીચને લઈ ઓસ્ટ્રેલિયન દિગ્ગજો સવાલો કરી રહ્યા છે.

IND vs AUS: ભારતીય પીચ પર સવાલ ઉઠાવનારા કાંગારુ પર ભડક્યા ગાવાસ્કર, કહ્યુ-પસંદગીકારોએ રાજીનામુ ધરવુ જોઈએ
Gavaskar says selectors sould resign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:45 AM

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 તેના અંતિમ ચરણમાં પહોંચી છે. 4 ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ પહેલા ભારતે નાગપુર અને દિલ્હી ટેસ્ટને જીતીને ટ્રોફી રિટેન કરી લીધી છે. હવે શ્રેણીમાં વિજય મેળવવા માટે અમદાવાદ ટેસ્ટમાં હારથી બચવુ જરુરી છે. ઈન્દોર ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયોનો ખુશીઓ સાથે સતત ભારતીય પીચને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. પીચને લઈ નિવેદનો વચ્ચે હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કરે સવાલો ઉઠાવનારા ઓસ્ટ્રેલિયન દિગ્ગજો પર નિશાન તાક્યુ છે. તેઓએ સવાલો ઉઠાવનારાઓ જવાબ વાળ્યો છે કે, પીચ પર નહી પોતાના પસંદગીકારોને સવાલો કરવા જોઈએ.

ગાવાસ્કરે પીચનો જવાબ આપતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ગાવાસ્કરે એટલી હદે કહી દીધુ હતુ કે, તેમને ટીમ પસંદ કરતા જ નથી આવડી રહી અને તેમની ભૂલોને કારણે ટીમ 15ને બદલે 12 ખેલાડીઓની સ્ક્વોડમાંથી પ્લેઈંગ ઈલેવન પસંદ કરવી પડી હતી. આગળ કહ્યુ હતુ કે, પસંદગીકારોએ રાજીનામુ ધરી દેવુ જોઈએ.

કોણ છે હારનુ કારણ, ગાવાસ્કરે બતાવ્યુ

પૂર્વ કેપ્ટન ગાવાસ્કરે એક શોમાં વાતચીત દરમિયાન બતાવ્યુ હતું કે, “ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો તેમના ભૂતપૂર્વ ખેલાડીઓને કોસી રહ્યા છે જ્યારે તેઓએ પસંદગીકારોને લક્ષ્ય બનાવવા જોઈએ. તમે આવા ત્રણ બોલરો (જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીન) કેવી રીતે પસંદ કરી શકો છો જે પ્રથમ બે ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતા. તે અડધી શ્રેણીની વાત હતી. તેમણે ફક્ત 13 ખેલાડીઓમાંથી તેમની ટીમને પસંદ કરવાની હતી.”

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

ગાવાસ્કર-પસંદગીકારોએ રાજીનામુ આપવુ જોઈએ

આગળ વાતચિતમાં તેમણે કહ્યું, “આ પછી, નવા ખેલાડી મેથ્યુ કુહનેમેનને ટીમમાં તક આપી જ્યારે તેમની પાસે પહેલેથી જ એક જ ખેલાડી હાજર હતો. જો તમને અગાઉ પસંદ કરેલા ખેલાડી પર વિશ્વાસ ન હતો, તો પછી તેને કેમ પસંદ કર્યો. આનો અર્થ એ કે તેણે 12 ખેલાડીઓમાંથી તેની રમવાની XI પસંદ કરી. ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોને જવાબદારીનો ખ્યાલ નથી. જો આમ જ છે તો તેઓએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.”

અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની આગેવાની સ્ટીવ સ્મિથ સંભાળશી શકે છે. નિયમીત કેપ્ટન પેટ કમિન્સ માતાની માંદગીને લઈ દિલ્હી ટેસ્ટ બાદ પરત સિડની ગયો હતો. જે ભારત પરત ફર્યો નથી. સ્મિથની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ઈંદોર ટેસ્ટમાં જીત મેળવી હતી.

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
g clip-path="url(#clip0_868_265)">