AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની બારમી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
DC vs GT
| Updated on: Apr 08, 2026 | 7:17 PM
Share

IPL 2026માં આજે સિઝનના 14 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની ત્રીજી મેચ છે અને બંને ટીમો જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પટેલે કહ્યું કે છેલ્લી બે મેચમાં અમે રનચેઝ કર્યા છે, આ એક નવી વિકેટ છે. વરસાદ પડી રહ્યો છે, થોડી ભેજ હોઈ શકે છે. પહેલા બોલિંગ કરો, વિકેટ જુઓ અને સ્કોરનો પીછો કરો. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તેની ગરદનની સમસ્યામાં હવે રાહત છે. અમે કોઈપણ રીતે પહેલા બેટિંગ કરવાના હતા, જો હવામાન આ રીતે રહેશે, તો બીજી ઇનિંગમાં ઝાકળ નહીં પડે. અમારી પાસે સારી ઓપનિંગ જોડી છે અને આશા છે કે, અમે મોટો સ્કોર કરીશું. અમે છેલ્લી બે નેચ નાના માર્જિનથી હારી ગયા હતા. ટીમમાં કુમાર કુશાગ્ર બહાર થયો છે અને તેની જગ્યાએ હું ટીમમાં આવ્યો છું. બાકીના કોઈ ફેરફાર નથી.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.

ઇમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, જેસન હોલ્ડર, માનવ સુથાર, જયંત યાદવ, અનુજ રાવત.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી એનગિડી, ટી નટરાજન, મુકેશ કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: આશુતોષ શર્મા, ઔકિબ નબી ડાર, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.

Breaking News: MS ધોનીના કમબેક અંગે આવ્યા ખરાબ સમાચાર, CSK ફેન્સને મોટો ઝટકો

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">