IPL 2024ના આ મેચોનું શેડ્યુલમાં થયો ફેરફાર, જાણો કઈ મેચોની તારીખો બદલાઈ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17મી સીઝનની 2 મેચના શેડ્યુલમાં ફેરફાર થયો છે. જેમાં પ્રથમ મેચ KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે જ્યારે બીજી મેચ ગુજરાત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે.

IPL 2024ના આ મેચોનું શેડ્યુલમાં થયો ફેરફાર, જાણો કઈ મેચોની તારીખો બદલાઈ
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 4:34 PM

બીસીસીઆઈએ આઈપીએલ 2024ની 2 મેચની તારીખમાં ફેરફાર કર્યો છે. પહેલો ફેરફાર કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં થયો છે. આ મેચ 17 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સ કોલકત્તામાં રમાવાની હતી પરંતુ હવે આ મેચ એક દિવસ પહેલા 16 એપ્રિલના રોજ રમાશે. તેમજ બીજો ફેરફાર ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટ્લ્સની મેચનો છે. આ મેચ પહેલા 16 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી પરંતુ હવે આ મેચ 17 એપ્રિલના રોજ રમાશે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

બંન્ને મેચની તારીખો આગળ-પાછળ કરી

આઈપીએલમાં 17મી સીઝનમાં લગભગ તમામ ટીમો 3-3 મેચ રમી ચુકી છે પરંતુ બીસીસીઆઈએ આઈપીએલ 2024ના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે માત્ર 2 મેચની તારીખમાં ફેરફાર કર્યો છે. આ મેચના શેડ્યુલમાં ફેરફાર થવાનું કારણ આ મહિને યોજાનારી લોકસભા ચૂંટણી છે. ચૂંટણીના કારણે સુરક્ષા વ્યવ્સ્થાને ધ્યાનમાં રાખીને આ બંન્ને મેચની તારીખો આગળ-પાછળ કરી છે.

બીસીસીઆઈએ આ નિર્ણય લીધો

તમને જણાવી દઈએ કે, કોલકત્તા પોલીસે હાલમાં બીસીસીઆઈ અનં બંગાળ ક્રિકેટ એસોશિએશનને પત્ર લખી કહ્યું હતુ કે, ઈર્ડન ગાર્ડન્સ મેદાન પર રમાનારી મેચનું શેડ્યુલ બદલવામાં આવે, કોલકત્તા પોલીસે કહ્યું કે, રામનવમીમાં સુરક્ષા આપવાને કારણે તે મેચમાં સુરક્ષા આપી શકશે નહિ. ત્યારબાદ બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.

બાકી રહેલા શેડ્યુલમાં કોઈ ફેરફાર નહિ

આ વર્ષે યોજાનારી ચૂંટણીના કારણે આઈપીએલના શેડ્યુલમાં પણ ફેરફાર થયો છે. આઈપીએલના શેડ્યુલને 2 તબક્કામાં બહાર પાડવામાં આવ્યું હતુ. અને હવે આમાં ફરી એક વખત ફેરફાર થયો છે.આ બંન્ને મેચના શેડ્યુલ સિવાય કોઈ અન્ય ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, બાકી રહેલી તમામ મેચો શેડ્યુલ પ્રમાણે જ રમાશે.

આ બંન્ને મેચના શેડ્યુલ સિવાય કોઈ અન્ય ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, બાકી રહેલી તમામ મેચો શેડ્યુલ પ્રમાણે જ રમાશે.આ બંન્ને મેચના શેડ્યુલ સિવાય કોઈ અન્ય ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, બાકી રહેલી તમામ મેચો શેડ્યુલ પ્રમાણે જ રમાશે.

આ પણ વાંચો : IPL 2024માં વર્લ્ડકપ પહેલા આવ્યા મોટા સમાચાર, આ ખેલાડી નહીં રમે T20 World Cup 2024

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">