લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હાર બાદ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જીદ રાહુલ ગાંધીએ પકડી છે. જેને લઈ cwcની વધુ એક બેઠક આગામી 4 દિવસોમાં મળી શકે છે. Rahul firm on resigning, asks #Congress leaders to find his replacement#TV9News pic.twitter.com/mfRUmu3eAA Web Stories View more Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ આ […]
Follow us on
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હાર બાદ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જીદ રાહુલ ગાંધીએ પકડી છે. જેને લઈ cwcની વધુ એક બેઠક આગામી 4 દિવસોમાં મળી શકે છે.
મહત્વનું છે કે એક તરફ રાહુલ ગાંધી અધ્યક્ષપદ છોડવાની જીદ પર અડગ છે ત્યારે પાર્ટીના નેતાઓ તેમને મનાવવાના પ્રયાસો પણ હાથ ધરી શકે છે. ત્યારે જોવું એ રહેશે કે રાહુલ ગાંધી રાજીનામુ આપે છે? કે પછી પાર્ટીના નેતાઓના મંતવ્યો જાણી પોતાનું મનોબળ તોડે છે. તેમની જગ્યાએ કોઈ બીજાની પણ અધ્યક્ષ પદે પસંદગી થઈ શકે છે.