હાડ થીજવતી ઠંડીમાં રાહુલ ગાંધી કેમ નથી પહેરતા જેકેટ ? મીડિયા સામે કર્યો ખુલાસો

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું (Rahul Gandhi) અડધી બાંયનુ ટી-શર્ટ ખુબ જ ચર્ચામાં રહ્યુ છે, કારણ કે કાતિલ ઠંડીમા પણ તેઓ જેકેટ પહેરતા જોવા મળ્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 3:52 PM
હાડ થીજવતી દિલ્હીની ઠંડીમાં અડધી બાંયનુ ટીશર્ટ પહેરીવા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે, લોકોને ઠંડીથી ડર લાગે એને જ ઠંડી લાગે છે. સામાન્ય રીતે ઉંમર સાથે ઠંડી વધારે લાગતી હોય છે, પરંતુ અહીં કંઈક જુદુ જ જોવા મળી રહ્યુ છે.

1 / 5
આ પહેલા ઘણીવાર રાહુલ ગાંધી સ્વેટર અને જેકેટ પહેરતા જોવા મળ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વર્ષની શરૂઆતમાં આશરે રૂ. 70,000ની કિંમતનું બર્બેરી પફર જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. જે બાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા.

2 / 5
આ ઉપરાંત 13 ડિસેમ્બર 2019 માં રાહુલ ગાંધી જેકેટ પહેરીને સાંસદમાં જોવા મળ્યા હતા.

3 / 5
જાન્યુઆરી 2019 માં લોકસભામાં રાહુલ ગાંધી અને અરુણ જેટલીની લડાઈમાં રાફેલ કેન્દ્રસ્થાને હતી, ત્યારે પણ રાહુલ ગાંધી જેકેટ સાથે જોવા મળ્યા હતા.

4 / 5
2019 ના ડિસેમ્બરમાં પણ તે જેકેટ સાથે ભાજપ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમજ 2019 ડિસેમ્બરમાં આલોક વર્માને લઈ ભાજપ પર રાહુલ ગાંધી પ્રહાર કરી રહ્યા હતા, ત્યારે તેઓ જેકેટ પહેરેલા જ જોવા મળ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">