AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Plant Vastu Tips: સ્નેક પ્લાન્ટ ઘરમાં રાખતા પહેલાં ચેતી જજો! જો ખોટી દિશામાં રાખ્યો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

વાસ્તુ અનુસાર સ્નેક પ્લાન્ટ ઘર માટે ખૂબ શુભ છે. તેને દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ કોણ) માં રાખવાથી સકારાત્મક ઊર્જા, ધન-સમૃદ્ધિ અને શાંતિ વધે છે. ઉત્તર કે પશ્ચિમ દિશામાં તેને રાખવાનું ટાળો. આ છોડ નકારાત્મક ઊર્જા દૂર કરી આર્થિક સ્થિતિ સુધારે છે અને વૈજ્ઞાનિક રીતે હવા શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.

| Updated on: Jun 17, 2026 | 10:45 AM
Share
આજકાલ ઘરોમાં સ્નેક પ્લાન્ટ રાખવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો બીજા લોકોને જોઈને આ છોડને ઘરમાં કોઈપણ જગ્યાએ મૂકી દે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નેક પ્લાન્ટનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. માન્યતા છે કે આ છોડ ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે.

1 / 7
સ્નેક પ્લાન્ટ રાખવાની શુભ દિશા : વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટ (Snake Plant) રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ ખુણો) સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિશામાં સ્નેક પ્લાન્ટ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ધન-સમૃદ્ધિમાં વધારો થાય છે.

2 / 7
દક્ષિણ-પૂર્વ દિશા : વાસ્તુ અનુસાર સ્નેક પ્લાન્ટ રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાને અગ્નિ ખુણો પણ કહેવામાં આવે છે. માન્યતા મુજબ અહીં સ્નેક પ્લાન્ટ રાખવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

3 / 7
પૂર્વ અથવા દક્ષિણ દિશા :  જો દક્ષિણ-પૂર્વ દિશામાં છોડ રાખવા માટે જગ્યા ન હોય, તો તેને ઘરની પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પણ રાખી શકાય છે. આ દિશાઓમાં છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.

4 / 7
કઈ દિશામાં ન રાખવો જોઈએ? : વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નેક પ્લાન્ટને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવો ટાળવો જોઈએ. માન્યતા છે કે આ દિશાઓમાં છોડ રાખવાથી માનસિક તણાવ વધી શકે છે અને ઘરમાં મતભેદનું વાતાવરણ સર્જાઈ શકે છે. ઉપરાંત તેને લિવિંગ રૂમના એકદમ મધ્યભાગમાં પણ ન રાખવો જોઈએ.

5 / 7
સ્નેક પ્લાન્ટ રાખવાથી શું ફાયદા થાય છે? :  આર્થિક સ્થિતિમાં સુધારો થવાની માન્યતા છે. કારકિર્દીમાં આવતી અડચણો દૂર થવામાં મદદ મળે છે. ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. વૈજ્ઞાનિક રીતે પણ સ્નેક પ્લાન્ટને લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તે હવામાં રહેલા કેટલાક હાનિકારક તત્વોને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

6 / 7
ઘરમાં ક્યાં રાખી શકાય? : સ્નેક પ્લાન્ટને લિવિંગ રૂમ, સ્ટડી રૂમ અથવા બેડરૂમમાં રાખી શકાય છે. જો બેડરૂમમાં રાખો તો તેને બેડની એકદમ નજીક ન રાખવું જોઈએ.
Credits: Whisk Ai

ઘરમાં ક્યાં રાખી શકાય? : સ્નેક પ્લાન્ટને લિવિંગ રૂમ, સ્ટડી રૂમ અથવા બેડરૂમમાં રાખી શકાય છે. જો બેડરૂમમાં રાખો તો તેને બેડની એકદમ નજીક ન રાખવું જોઈએ. Credits: Whisk Ai

7 / 7

(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. Tv9 Gujarati કોઈપણ બાબતની સત્યતાનો કોઈ પુરાવો આપતું નથી.)

ધાર્મિક ધરોહરનું કાયદાકીય કવચ! સાળંગપુર હનુમાનજી મંદિરના નામ અને સ્વરૂપોની બૌદ્ધિક સંપત્તિ તરીકે થઇ નોંધણી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં

વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

g clip-path="url(#clip0_868_265)">