AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુહાના ખાને ફરી એક વાર શેયર કર્યો પોતાનો બોલ્ડ અવતાર, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

સુહાના ખાનને ઝોયા અખ્તર લોન્ચ કરવા જઇ રહી છે. તેની સાથે આ ફિલ્મમાં ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગત્સ્ય નંદા પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:42 AM
Share
શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનના બોલીવૂડ ડેબ્યુની રાહ જોઇ રહ્યા છે ફેન્સ, સુહાનાએ હજી ઇન્ડસ્ટ્રીમાં પગ નથી મુક્યો તેમ છતા તેની ફેન ફોલોવિંગ કોઇ સ્ટાર કરતા ઓછી નથી. તેને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલોવ કરે છે અને તેમના નામના કેટલા ફેન પેજ પણ બન્યા છે.

1 / 6
સુહાના પણ પોતાના ફેન્સને નિરાશ નથી કરતી. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેયર કરતી રહે છે.

2 / 6
સુહાનાએ હાલમાં જ રેડ કલરના ડ્રેસમાં પોતાની તસવીરો શેયર કરી હતી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટોમાં સુહાનાએ રેડ કરલનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. આ ફોટોઝમાં તે બેક પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 6
સુહાનાની આ તસવીરો પરથી તેના ફેન્સની સાથે સાથે બોલીવૂડના સેલેબ્સ પણ નજર નથી હટાવી શક્તા. સુહાનાની ફ્રેન્ડ શનાયાએ પણ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે.

4 / 6
સુહાનાના ફેન્સ ફોટોઝ પર કોમેન્ટ્સ કરીને તેને ક્વિન કહી રહ્યા છે. તેની તસવીરોને 3 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે.

5 / 6
રિપોર્ટ્સની માનીએ તો સુહાના ખાનને ઝોયા અખ્તર લોન્ચ કરવા જઇ રહી છે. તેની સાથે આ ફિલ્મમાં ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગત્સ્ય નંદા પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.

6 / 6
Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

g clip-path="url(#clip0_868_265)">