રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી રાજકુમારી દિયા રહે છે જયપુરના આલિશાન મહેલ સીટી પેલેસમાં, જુઓ ફોટો

રાજસ્થાનના શાહી પરિવારના દિયા કુમારીને ભાજપે જયપુર જિલ્લાની વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતી રાજકુમારી દિયા કુમારી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હોવાથી લોકોની આ સીટ પર ખાસ નજર છે. સિટી પેલેસ એક શાહી પેલેસ છે.

| Updated on: Dec 12, 2023 | 5:16 PM
રાજસ્થાનના શાહી પરિવારના દિયા કુમારીને ભાજપે જયપુર જિલ્લાની વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતી રાજકુમારી દિયા કુમારી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હોવાથી લોકોની આ સીટ પર ખાસ નજર છે. વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવી ચર્ચા છે, તો સાથે જ દિયા કુમારી નાયબ મુખ્યમંત્રી બને તેવી શક્યતા જોવા મળી રહી છે.

1 / 5
સિટી પેલેસ એક શાહી પેલેસ છે. મહારાજા સવાઈ જયસિંહ-2 ના શાસનકાળ દરમિયાન જયપુર શહેરની સ્થાપના બાદ તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

2 / 5
સિટી પેલેસ જયપુરના મહારાજાની ઔપચારિક અને વહીવટી બેઠક તરીકે સેવા આપતું હતું. આ મહેલનું નિર્માણ કાર્ય વર્ષ 1732 માં પૂર્ણ થયું હતું. આ મહેલનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલીને જોડીને કરવામાં આવ્યું હતું.

3 / 5
રાજવી પરિવારમાં અંદાજે 500 અંગત નોકર છે. મહેલ સંકુલમાં ઘણી ઈમારતો, ગેલેરીઓ, રેસ્ટોરન્ટ્સ, મ્યુઝિયમ આવેલા છે.

4 / 5
પ્રિન્સેસ દિયા કુમારી સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે મ્યુઝિયમ ટ્રસ્ટ ચલાવે છે. તેઓ જયપુરમાં 'ધ પેલેસ સ્કૂલ અને મહારાજા સવાઈ ભવાની સિંહ સ્કૂલ'નું પણ સંચાલન કરે છે. તેમણે રાજસ્થાનની વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે પ્રિન્સેસ દિયા કુમારી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">