અમિત શાહે આપી શેરબજારની ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 શેર થશે શુટ અપ
18 May, 2024
અમિત શાહ દ્વારા એક ઇંટરવ્યૂમાં શેર માર્કેટ વિશે વાત કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે લોકસભા ચુંટણીના પરિણામ બાદ 5 સ્ટોક શુટ અપ થશે.
4 તારીખે દેશમાં તમામ લોકસભા સીટનું પરિણામ નક્કી થશે. જેમાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક પર સીધી અસર થશે.
ટોટલ 5 PSU સ્ટોક છે જે શુટ અપ કરી શકે જો BJPની જીત થશે.
પહેલા સ્ટોક વિશે વાત કરવામાં આવે તો અમિત શાહે ખુદ ઇન્વેસ્ટ કર્યું છે.
પાંચમા નંબર છે Power Grid કારણ કે આગામી 5 વર્ષમાં પાવર સેક્ટર પર 17 લાખ કરોડનું રોકાણ થશે.
ચોથા નંબર પર છે રેલવેની કન્સ્ટ્રક્શન કંપની જેની ઓર્ડર બુક 65 હજાર કરોડની છે. સ્ટોકનું નામ છે RVNL
ત્રીજા નંબર પર એવો સ્ટોક છે જેને ખરીદવા થી એક તીર થી 3 નિશાન મારી શકો. કારણ કે આ સ્ટોકનું કનેક્શન સેમી કંડકટર, સોલાર અને ડિફેન્સમાં છે. સ્ટોકનું નામ છે Bharat Electronics Ltd
બીજા નંબર પર છે NHPC જે રિન્યુએબલ બિઝનેશમાં ફોકસ કરી રહ્યું છે.
પ્રથમ નંબર પર છે SBI જેમાં અમિત શાહે રોકાણ કર્યું.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. એક્સપર્ટની સલાહ લીધા બાદ રોકાણ કરવું.