AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું થયુ લોકાર્પણ

આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે. 14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Manish Mistri
| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:53 PM
Share
 મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજના આજે લોકાર્પણ થયુ. આ યોજના માટે 67.69 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

1 / 5
આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે.  14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે  રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે. 14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

2 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે. તેમણે ચંદ્રયાન 3ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતુ.

3 / 5
વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે 10 કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

4 / 5
  આ પ્રસંગે સાસંદ  શારદા પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટ પટેલ,મુકેશ પટેલ,સુખાજી ઠાકોર,કરશન સોલંકી,સરદાર ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજની પટેલ,અગ્રણી ગીરીશ રાજગોર સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">