કોણ છે Bhaukal Season 2 ની એક્ટ્રેસ બિદિતા બાગ ? જાણો OTT પર છવાયેલી આ એક્ટ્રેસ વિશે

Bhaukaal વેબ સિરીઝની અભિનેત્રી બિદિતા બેગે તેના અભિનયથી OTT પર છવાઈ ગઈ છે. ત્યારે આજે અમે તમને આ અભિનેત્રી વિશે જણાવીશુ.

Jan 22, 2022 | 11:04 AM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 22, 2022 | 11:04 AM

બિદિતા બાગની નવી વેબ સિરીઝ Bhaukal Season 2  રિલીઝ થઈ ગઈ છે. ભૌકાલમાં અભિનેત્રી બિદિતાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

1 / 6
સામાન્ય કહાની પર કામ કરવાને બદલે, બિદિતા બાગ મોટે ભાગે અનોખી કહાની પર કામ કરવા માટે જાણીતી છે.

2 / 6
બિદિતા બાગ પશ્ચિમ બંગાળની છે. તેણે પોતાના અભિનયના દમ પર માયાનગરીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

3 / 6
બિદિતાએ બાબુમોશાય બંદૂકબાઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેનો જલવો દેખાડ્યો હતો.

4 / 6
બિદિતા બાગ ક્લાસિકલ સિંગર પણ છે, આ દિવસોમાં બિદિતાની મુવી અને વેબસિરીઝ ખુબ ધમાલ મચાવી રહ્યા છે.

5 / 6
બિદિતા બાગ કોલેજના સમયથી મોડલિંગ કરી રહી છે, સાથે જ અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati