તમે પણ લગ્નમાં કંઈક નવા રંગનો લહેંગો પહેરવા ઈચ્છો છો તો ટ્રાય કરો અનુષ્કા રંજનનો લુક, જુઓ Photos

અભિનેત્રી અનુષ્કા રંજને પોતાના લગ્ન માટે લાલ રંગના લહેંગાની જગ્યાએ પેસ્ટલ રંગનો લહેંગો પસંદ કર્યો. જે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:48 PM
તાજેતરમાં જ  અભિનેત્રી અનુષ્કા રંજને (Anushka Ranjan) અભિનેતા આદિત્ય સીલ (Aditya Seal)સાથે લગ્ન કર્યા છે. અનુષ્કાએ પોતાના લગ્નના દરેક ફંક્શનમાં સ્ટાઈલિશ આઉટફિટ પહેર્યા પણ જે રીતે તેમને લગ્ન માટે લહેંગાને પસંદ કર્યો તેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.

1 / 5
21 નવેમ્બરની સાંજે જ કપલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે દરેક લોકોનું ધ્યાન નવી દુલ્હન પર અટકી ગયું છે.

2 / 5
અભિનેત્રી અનુષ્કા રંજને પોતાના લગ્ન માટે લાલ રંગના લહેંગાની જગ્યાએ પેસ્ટલ રંગનો લહેંગો પસંદ કર્યો. જે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

અભિનેત્રી અનુષ્કા રંજને પોતાના લગ્ન માટે લાલ રંગના લહેંગાની જગ્યાએ પેસ્ટલ રંગનો લહેંગો પસંદ કર્યો. જે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

3 / 5
અનુષ્કાએ પેસ્ટલ કલરના લહેંગાની સાથે જ સફેદ રંગની જ્વેલરી અને સફેદ રંગની બંગડી પહેરી હતી.

4 / 5
અનુષ્કાએ ફિલ્મ વેડિંગ પુલાવથી બોલિવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ તે શાહિદ કપૂરની ફિલ્મ બતી ગુલ મીટર ચાલુમાં સપોર્ટિંગ રોલમાં નજરે આવી હતી. ત્યારે આદિત્યએ ઈન્દુ કી જવાની, સ્ટુડન્ટ ઓફ ધ યયર 2 અને તુમ બિન 2માં કામ કર્યુ છે.

5 / 5

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">