દર મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ રીતે જોઈએ તો તે માત્ર 12 કલાક રમી ચહલ આટલા પૈસા કમાય લેશે. આ સીઝનમાં તેની સેલેરીનો સમય ફ્રેન્ચાઈઝી પર નિર્ભર કરે છે. કેટલીક વખત ખેલાડીઓને ટૂર્નામેન્ટ શરુ થતાં અડધી સેલેરી આપી દે છે.

ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન ડાન્સ ક્લાસમાં બંન્નેની વાતચીત શરુ થઈ હતી. 22 ડિસેમ્બર 2020ના રોજ ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. આ સંબંધ અંદાજે 2 વર્ષ સુધી ચાલ્યો હતો.
Published On - 11:09 am, Thu, 20 March 25