
હવે SRHનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટના નુકસાને 78 રન છે. ટ્રેવિસ હેડ 15 બોલમાં 41 રન અને ઇશાન કિશન 10 રન બનાવીને રમી રહ્યા છે.

પાવરપ્લેની પહેલી 6 ઓવરમાં, SRH ના બેટ્સમેનોએ ભારે તબાહી મચાવી દીધી છે અને એક વિકેટના નુકસાન પર 94 રન બનાવ્યા છે.

ટ્રેવિસ હેડ 46 રન બનાવીને તોફાની રીતે રમી રહ્યો છે અને ઈશાન કિશન 20 રન બનાવીને રમી રહ્યો છે. બંનેની ભાગીદારી 18 બોલમાં 49 રન સુધી પહોંચ (All Image - IPL)
Published On - 4:41 pm, Sun, 23 March 25