AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેપ્ટન બનતાં જ સ્મૃતિ મંધાનાને મળી વધુ એક ખુશખબર, ICC રેન્કિંગમાં 2 ભારતીય ખેલાડીઓ નંબર 1

ICCએ મહિલા ક્રિકેટની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. સ્મૃતિ મંધાનાએ વનડે બેટિંગ રેન્કિંગમાં પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે શ્રી ચરાણી T20 બોલરોની યાદીમાં ટોચ પર છે. બીજી તરફ, હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માનું રેન્કિંગ પણ સામે આવ્યું છે. જાણો, કઈ ભારતીય ખેલાડી કયા ક્રમે છે.

| Updated on: Oct 13, 2026 | 5:46 PM
Share
ભારતની નવી ODI અને T20 કેપ્ટન સ્મૃતિ મંધાનાને ICC રેન્કિંગમાં સારા સમાચાર મળ્યા છે. તેણીએ ફરી એકવાર ODIમાં નંબર 1 રેન્કિંગ જાળવી રાખ્યું છે.

1 / 8
સ્મૃતિ મંધાનાના 790 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે હરમનપ્રીત કૌર નવમા ક્રમે છે.

2 / 8
લેટેસ્ટ ICC મહિલા રેન્કિંગમાં સ્મૃતિ મંધાના સિવાય ભારતની શ્રી ચારણી પર ટોપ પર પહોંચી ગઈ છે.

3 / 8
શ્રી ચારણી T20 બોલરોના રેન્કિંગમાં નંબર 1 સ્થાન પર પહોંચી ગઈ છે.

4 / 8
T20 બેટિંગ રેન્કિંગમાં શેફાલી વર્મા ચોથા, સ્મૃતિ મંધાના પાંચમા અને હરમનપ્રીત કૌર દસમા ક્રમે છે.

5 / 8
દીપ્તિ શર્મા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે મહિલા T20I ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું છે, દીપ્તિ T20Iમાં ચોથા અને ODIમાં છઠ્ઠા ક્રમે છે.

6 / 8
ભારત મહિલા ક્રિકેટ ટીમ T20I અને ODI ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે.

7 / 8
ભારતીય ટીમ હવે 16 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20I શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચે ODI શ્રેણી 23 ઓક્ટોબરથી શરૂ થશે. (PC-PTI)

8 / 8

આ ટીમ છે કે દુનિયાના સૌથી ઊંચા ફાસ્ટ બોલરોનું ઘર ? 6 ફૂટ 5 ઇંચથી વધુ હાઈટના 5 બોલર એક જ ટીમમાં

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય

નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા

જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા

આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

g clip-path="url(#clip0_868_265)">