AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બબીતાજીનું આલીશાન ઘર અંદરથી કેવું દેખાય છે ? ગણેશ પૂજા સ્પેસથી લઈને મોડર્ન કિચન સુધી… જુઓ ઇન્સાઇડ ફોટોઝ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા એટલે કે મુનમુન દત્તાનું ઘર અંદરથી ખૂબ જ લક્ઝુરિયસ અને એલિગન્ટ છે. માતા અને બે પાલતુ બિલાડીઓ સાથે રહેતી મુનમુનના ઘરમાં ગણેશજીથી લઈને સુંદર લિવિંગ રૂમ, વિશાળ કિચન અને ક્લાસી બેડરૂમ સુધીની ખાસ ઝલક જોવા મળે છે.

| Updated on: Aug 11, 2026 | 2:07 PM
Share
મુનમુન દત્તાના ઘરમાં સુંદર રીતે ગણેશજી અને માતાજીની મૂર્તિ રાખવામાં આવી છે. ઘરના આ આધ્યાત્મિક ખૂણામાં શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થાય છે. (Image Source | YouTube Munmun Dutta )

1 / 8
મુનમુન દત્તાના જણાવ્યા મુજબ, ઘરમાં કુલ ચાર સભ્યો છે. મુનમુન દત્તા તેના ઘરમાં માતા સાથે રહે છે. સાથે બે સભ્યો તેના પાલતુ બિલાડીઓ છે. (Image Source | YouTube Munmun Dutta )

2 / 8
ઘરનો લિવિંગ રૂમ ખૂબ જ એલિગન્ટ અને લક્ઝુરિયસ છે. અહીં સફેદ અને ગ્રે જેવા મ્યૂટેડ કલરના સોફા જોવા મળે છે. દિવાલો પર સુંદર પેઇન્ટિંગ્સ પણ લગાવવામાં આવેલી છે. જે ઘરની સુંદરતામાં વધારો કરે છે. (Image Source | YouTube Munmun Dutta )

3 / 8
ડાઇનિંગ એરિયાને પણ ખૂબ જ સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો છે. અહીં ગોલ્ડ અને રોઝ-ગોલ્ડ કલરનું કોમ્બિનેશન જોવા મળે છે. જે સમગ્ર જગ્યાને પ્રીમિયમ લુક આપે છે. (Image Source | YouTube Munmun Dutta )

4 / 8
મુનમુન દત્તાનું કિચન પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. કિચન એટલું વિશાળ છે કે તેમાં એકસાથે 2થી 3 લોકો સરળતાથી રસોઈ કરી શકે. અહીં ગ્રે અને બ્લેક કલરનું કોમ્બિનેશન જોવા મળે છે. બ્લેક ગ્લાસ અને ગ્રે ટોનની બોટલ્સ સહિતની ડિટેલિંગ કિચનને મોડર્ન લુક આપે છે. કિચનમાં છોડ પણ રાખવામાં આવ્યા છે, જે જગ્યાને વધુ ફ્રેશ બનાવે છે. (Image Source | YouTube Munmun Dutta )

5 / 8
મુનમુન દત્તાની માતાના બેડરૂમમાં ગ્રીન કલરનું સુંદર કોમ્બિનેશન જોવા મળે છે. આ રંગ રૂમને શાંત અને ફ્રેશ વાતાવરણ આપે છે. (Image Source | YouTube Munmun Dutta )

6 / 8
મુનમુન દત્તાના બેડરૂમમાં સફેદ અને મ્યૂટેડ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રૂમમાં બ્રાઇટ વૉલપેપર અને સુંદર પેઇન્ટિંગ્સ જોવા મળે છે. સમગ્ર સજાવટ સિમ્પલ હોવા છતાં ખૂબ જ ક્લાસી અને એલિગન્ટ લાગે છે. (Image Source | YouTube Munmun Dutta )

7 / 8
મુનમુન દત્તાના ઘરની સજાવટમાં લક્ઝરીની સાથે સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ ડિઝાઇનનો સુંદર મેળ જોવા મળે છે. અલગ-અલગ રૂમમાં કલર કોમ્બિનેશન અને આર્ટવર્કનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. (Image Source | YouTube Munmun Dutta )

8 / 8

આ પણ વાંચો, લાઇબ્રેરી, પ્રોજેક્ટર રૂમ અને મોટી બાલ્કની… આવું છે તારક મહેતા ફેમ શૈલેષ લોઢાનું આલિશાન ઘર !

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">