PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત શપથ ગ્રહણ કરીને બીજી વખત PMના પદ પર કાયમ થશે. પરંતુ તે પહેલા એ નેતાઓ સાથે બેઠક યોજવાના છે જે મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. માહિતી પ્રમાણે મંત્રી પદના શપથ લેનારા નેતાઓ સાથે નરેન્દ્ર મોદી 4.30 કલાકે પ્રધાનમંત્રીના આવાસ પર મુલાકાત કરશે. TV9 Gujarati   Web Stories […]

PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત શપથ ગ્રહણ કરીને બીજી વખત PMના પદ પર કાયમ થશે. પરંતુ તે પહેલા એ નેતાઓ સાથે બેઠક યોજવાના છે જે મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. માહિતી પ્રમાણે મંત્રી પદના શપથ લેનારા નેતાઓ સાથે નરેન્દ્ર મોદી 4.30 કલાકે પ્રધાનમંત્રીના આવાસ પર મુલાકાત કરશે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

આ પણ વાંચોઃ ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે જે નેતાઓને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે તેમને ફોન થઈ ચૂક્યા છે. અને જે નેતાઓના નામની પુષ્ટિ થઈ તેમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયૂષ ગોયલ, નિર્મલા સિતારમણ, કિરણ રિજિજુ, રવિશંકર પ્રસાદ, કૈલાશ ચૌધરી, નિત્યાનંદ રાય, રમેશ પોખરિયાલ નિશંક, શ્રીપદ નાઈક, ગજેન્દ્ર શેખાવત, મહેશ શર્મા, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની, અર્જુન મેઘવાલ, પિયૂષ, સદાનંદ ગૌડા, પુરુષોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રદાન, મુખ્તાર અબ્બાસ નકવી, સંતોષ ગંગવાર, રાવ સાહેબ દાનવે, ગિરીરાજ સિંહ, રાવ ઈન્દ્રજીત સિંહ, બાબુલ સુપ્રિયો, જિતેન્દ્ર સિંહ, સુરેશ અંગડી, દેવશ્રી, સંજય દોહરે સહિતના નેતાઓને ફોન આવી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

NDAના સહયોગી દર્ળ શિવસેના, એલ.જે.પી, AIDMK અને અકાળી દળે પણ પોતાના નેતાઓના નામની પુષ્ટિ કરી દીધી છે. અકાળી દળમાંથી હરસિમરત કૌર, જેડીયુમાંથી આર.સીપી સિંહ, શિવસેનાથી અરવિંદ સાવંત, LJP રામવિલાસ પાસવાન AIDMKમાંથી કે.પી રવિન્દ્ર પણ મંત્રી બનવાના છે. તો માહિતી પ્રમાણે 50 જેટલા નેતાઓ શપથ લેવાના છે.

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
g clip-path="url(#clip0_868_265)">