Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, 4 જૂનના રોજ આવશે પરિણામ

દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત ઈલેક્શન કમીશન દ્વારા કરવામાં આવી છે, દેશમાં 543 બેઠકો માટે મતદાન કરવામાં આવશે, સાથે દેશના અનેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે.

Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, 4 જૂનના રોજ આવશે પરિણામ
Follow Us:
| Updated on: Mar 16, 2024 | 4:17 PM

1.82 કરોડ યુવાનો પહેલીવાર ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. 97 કરોડ લોકો આ મતદાનના પર્વમાં ભાગ લેશે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 85 લાખ મહિલા મતદારો પ્રથમવાર પોતાના મતનો ઉપયોગ કરશે. 12 રાજ્યોમાં પુરૂષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે.

દરેક મતદાન મથક પર પ્રાથમિક સુવીધાઓ ઉપલબ્ધ હશે. 85 વર્ષથી ઉપરના લોકોના ઘરે જઈને મતદાન લેવાનો પ્રયાસ કરવામાં આવશે. 49.72 કરોડ પુરુષ મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. 16 જૂને લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે.

  • પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રીલના રોજ થશે
  • 26 એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન થશે
  • 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે.
  • ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ યોજાશે
  • પાંચમાં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે
  • છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ યોજાશે
  • સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે
  • 4મી જૂનના રોજ દરેક તબક્કાની મતગણતરી યોજાશ

ચૂંટણી પંચની મહત્વની બાબતો

  • 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
  • 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • ઓડિશામાં 20મી મેના રોજ ચૂંટણી યોજાશે
  • લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે
  • લોકસભાના પરિણામ 4 જૂને આવશે
  • પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર ચૂંટણી યોજાશે
  • બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 લોકસભા બેઠકો
  • ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 લોકસભા બેઠકો
  • પાંચમા તબક્કામાં 20 મે, 49 લોકસભા બેઠકો
  • મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાશે
  • ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડમાં 4 તબક્કામાં ચૂંટણી યોજાશે
  • યુપી, બિહાર, પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે
  • રાજસ્થાન, ત્રિપુરા, મણિપુરમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે.
  • છઠ્ઠો તબક્કો-57 બેઠકો, 25 મે
  • સાતમો તબક્કો – 57 બેઠકો માટે 1 જૂનના રોજ યોજાશે
  • દિલ્હી, ગોવા અને ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે

ચાર પડકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે

ચૂંટણી પંચે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં આ પ્રથમ વખત બનશે કે અમે 85 વર્ષથી વધુ વયના મતદારોને ફોર્મ મોકલીશું. જો આવા વૃદ્ધ મતદારો કહે કે તેઓ બૂથ સુધી પહોંચી શકશે નહીં, તો અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને તેમના મત લેશે. તેમણે કહ્યું કે અમે બરફથી લઈ જંગલ સુધી વોટ લેવા જઈશું અને દરેક મત મેળવીશું. તેમણે કહ્યું કે દરેક ચૂંટણીમાં ચાર પ્રકારના પડકારો ઉભા થાય છે – મસલ પાવર, મની પાવર, ખોટી માહિતી અને ઉલ્લંઘન. મસલ પાવરને કંટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન પર કડક નજર રાખવામાં આવશે. દરેક એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવશે.

Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?

આ પણ વાંચો: Breaking News: ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન, 4 જૂન મંગળવારે આવશે પરિણામ

સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
g clip-path="url(#clip0_868_265)">