વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી, કોરોના વેકસીનની રસીનાં પરીક્ષણ માટે આવશે અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી થઇ ગઈ છે અને આ ન્યુઝની પુષ્ટિ કરી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. કોરોના વેકસીનની રસીનું પરીક્ષણ માટે તે અમદાવાદ આવી રહ્યા છે. શનિવારે જ તેઓ પૂણેની સીરમ ઇન્સ્ટીટયુટ ખાતે પણ જશે. Web Stories View more બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારની મુલાકાત નક્કી થઇ ગઈ છે અને આ ન્યુઝની પુષ્ટિ કરી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. કોરોના વેકસીનની રસીનું પરીક્ષણ માટે તે અમદાવાદ આવી રહ્યા છે. શનિવારે જ તેઓ પૂણેની સીરમ ઇન્સ્ટીટયુટ ખાતે પણ જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો