AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતમાં ખાવા જેવી આ 8 વાનગીઓ, સુરત જાઓ ત્યારે ભૂલ્યા વગર ખાજો !!

સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત એમ ને એમ નથી પડી. સુરતમાં ફૂડની જે વેરાયટી છે તે તમને ભાગ્યે જ કશે જોવા મળે.

Parul Mahadik
| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:57 PM
Share
સુરત આવો એટલે નાસ્તામાં પહેલું નામ લોચાનું આવે. સુરતી લોચો એટલો ફેમસ છે કે અહીં તેલ કે બટર લોચો તો મળે જ છે. સાથે જ  લોચાની 50  વેરાયટી મળી જાય છે. તેલવાળો લોચો, બટર લોચા ઉપરાંત હવે ચાઈનીઝ લોચો, સેઝવાન લોચો, ક્રીમ એન્ડ ઓનિયન, મેક્સિકન, ઇટાલિયન લોચો પણ સુરતીઓમાં ફેવરિટ બન્યો છે.

1 / 8
.લોચાની જેમ જ આલુપૂરી પણ ખુબ પ્રખ્યાત છે. રાંદેર વિસ્તારમાંથી શરૂ થયેલી આલુપૂરી આજે સુરતના ખૂણે ખૂણે મળવા  લાગી છે.ખાસ કરીને યુવાનોમાં આલુપૂરી ખુબ લોકપ્રિય છે.

2 / 8
સુરત આવો અને ડુમસના ભજીયા ના ખાઓ એવું  કેમ બને ? ડુમસના દરિયાકિનારે બટાકા, કાંદા અને ટામેટાના ભજીયાની રંગત જ અલગ છે.

3 / 8
લોચા, ખમણની જેમ જ રસાવાળા ખમણ પણ પ્રખ્યાત ખુબ પ્રખ્યાત છે.6 જાતની દાળમાંથી આ ખાસ તીખો અને તમતમતો રસો તૈયાર કરવામાં આવે છે. ખમણના સાથે આ રસાને ભેળવીને તેના ઉપર કાંદા ટામેટા કોબીજનો સલાડ નાંખીને ખાવાની મજા જ અલગ છે.

4 / 8
સુરતી ઊંધિયાના વખાણ પણ તમે સાંભળ્યા હશે. ઉંધીયામાં શક્કરિયા, કેળા,પાપડી,બટાકા,રીંગણ,  ,કોથમીર નાંખીને બનાવવામાં આવે છે. ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની જ્યાફત ઉડાવવામાં આવે છે.

5 / 8
શિયાળાની સીઝન એટલે સુરતીઓ માટે પોંન્ક ,પોંક વડા,પેટીસ ખાવાની સીઝન. સુરતમાં મળતો પોક દેશ વિદેશમાં મોકલવામાં આવે છે.

6 / 8
તે જ પ્રમાણે સુરતી ખાજા પણ ચોમાસામાં અચૂક ખવાય છે. તીખા ખાજા પર લીંબુ નીચોવીને વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે.

7 / 8
સુરતની ઘારી પણ એવી મીઠાઈ છે, જે સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે.  લથપથ ઘારી ચંડીપડવાના દિવસે ખવાય છે. સાથે ભુસુ પણ ખાવામાં આવે છે. સુરતના લોકો એક જ દિવસમાં  રૂપિયાની ઘારી અને ભુસુ ઝાપટી જાય છે.

8 / 8
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર

ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ

મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video

એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા

સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">