કેન્ડલ માર્ચ કે મૌન રેલી નહીં, સુરતના વેપારીએ બિલબૂકમાં છપાવ્યો પોતાનો રોષ

|

Feb 20, 2019 | 10:11 AM

પુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના એક વેપારીએ પોતાની બિલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માગ કરી છે. પાકિસ્તાનમાં ‘સર્જીકલ સ્ટ્રાઈક 2.0’ના લખાણ અને ‘ઈન્ડિયા વોન્ટ રિવેન્જ’ સાથેના લખાણવાળા બિલ વેપારીઓને અપાઈ રહ્યાં છે જેથી કોઈ પણ આ હુમલાને ભૂલી ન શકે.   Web Stories View more […]

કેન્ડલ માર્ચ કે મૌન રેલી નહીં, સુરતના વેપારીએ બિલબૂકમાં છપાવ્યો પોતાનો રોષ

Follow us on

પુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના એક વેપારીએ પોતાની બિલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માગ કરી છે.

પાકિસ્તાનમાં ‘સર્જીકલ સ્ટ્રાઈક 2.0’ના લખાણ અને ‘ઈન્ડિયા વોન્ટ રિવેન્જ’ સાથેના લખાણવાળા બિલ વેપારીઓને અપાઈ રહ્યાં છે જેથી કોઈ પણ આ હુમલાને ભૂલી ન શકે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

FMCG સુરત સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જ્યાં સુધી બદલો ભારત દ્વારા લેવામાં નહી આવે ત્યાં સુધી આવી જ પ્રિન્ટવાળા બિલ આપવામાં આવશે. ‘આંસુઓથી કામ નહીં ચાલે, આક્રોશ જોઈશે’ના મેસેજ સાથે ચિરાગ દેસાઈ અને એસોસિએશનના પ્રમુખ અને સાઉથ ગુજરાત વેપારી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. હાલ આ બિલ એક હજાર વેપારીઓને મોકલવામાં આવશે.

VIDEO:

[yop_poll id=1622]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article