વડોદરામાં વરસાદ બંધ છતા, ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી

વડોદરા શહેરમાં વરસાદ બંધ થયાને કલાકો વિતી ગયા હોવા છતા, શહેરના કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતુ. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીએ વડોદરાના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. જેના કારણે રહીશો પારાવાર મુ્શ્કેલી અનુભવી રહ્યાં છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે […]

વડોદરામાં વરસાદ બંધ છતા, ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:34 PM

વડોદરા શહેરમાં વરસાદ બંધ થયાને કલાકો વિતી ગયા હોવા છતા, શહેરના કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતુ. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીએ વડોદરાના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. જેના કારણે રહીશો પારાવાર મુ્શ્કેલી અનુભવી રહ્યાં છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર આ સમસ્યા છે. પ્રિ મોન્સુન કે સ્માર્ટ સિટીની વાતો કાગળ ઉપર જ કામગીરી થતી હોવાનો ઉત્તમ નમૂનો પાણી ભરાવાની સ્થિતિએ દાખવ્યો છે.

આ પણ વાંચોઃજુઓ વીડિયોઃ ગીરની ભેંસને જોઈ નાઠ્યો સાવજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">