VIDEO: પંચમહાલના કાલોલ પાસે નર્મદાની મુખ્ય નહેરમાં કેટલાક કિશોરોનો જોખમી રીતે છલાંગ લગાવતો વીડિયો થયો વાયરલ

કિશોરોની જોખમી ધીંગા-મસ્તીનો એક વીડિયો વાયરલ થયો છે. પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં કેટલાક કિશોરો જોખમી રીતે છલાંગ મારી રહ્યાં છે. નર્મદાની મુખ્ય નહેરના પુલ પર ઉંચેથી 6થી 7 કિશોર એક પછી એક કૂદકા મારે છે. કેનાલમાં 20 ફૂટ કરતા ઉપરથી કૂદકા મારીને જોખમી સ્નાન કરતા કિશોરોનો એક વીડિયો વાયરલ થયો. […]

Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:17 PM

કિશોરોની જોખમી ધીંગા-મસ્તીનો એક વીડિયો વાયરલ થયો છે. પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં કેટલાક કિશોરો જોખમી રીતે છલાંગ મારી રહ્યાં છે. નર્મદાની મુખ્ય નહેરના પુલ પર ઉંચેથી 6થી 7 કિશોર એક પછી એક કૂદકા મારે છે. કેનાલમાં 20 ફૂટ કરતા ઉપરથી કૂદકા મારીને જોખમી સ્નાન કરતા કિશોરોનો એક વીડિયો વાયરલ થયો. આ કિશોરો પુલ પરથી પડીને સામે છેડે નિકળી રહ્યાં છે. આ વાયરલ વીડિયો કાલોલના શક્તિપુરા નજીકનો હોવાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">