Jamnagar: GG hospitalના એક તબીબે મીડિયા સમક્ષ કર્યા ગંભીર ખુલાસા, જાણો કોના દબાણ હેઠળ થતું હતું શોષણ?

જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાનો પડઘો ગાંધીનગરમાં પડયો હતો.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 16, 2021 | 9:06 PM

Jamnagar: જામનગરની સરકારી જીજી (G.G hospital) હોસ્પિટલમાં એટેન્ડેન્ટને છુટા કરાયા બાદ એટેન્ડેન્ટ દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાટકર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાનો પડઘો ગાંધીનગરમાં પડયો હતો. જેને લઈને ઓળખ છુપાવવાની શરતે એક તબીબે મીડિયા સમક્ષ ગંભીર ખુલાસા કર્યા છે. જુઓ વીડિયો..

ઓળખ છુપાવવાની શરતે એક તબીબે મીડિયા સમક્ષ ગંભીર ખુલાસા કર્યા હતા. મહિલા એટેનડેન્ટસને નોકરીના નેજા હેઠળ શારીરિક શોષણ કરવા માટે HR વિભાગના કેટલાક લોકો દબાણ કરતા હતા. જેના નામ સહિત એક તબીબે ખુલાસો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલા પીડિતો હોવાનો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો હતો.

આ પણ વાંચો: GUJARAT : ત્રીજી લહેર સામે સરકારની આયોજનબદ્ધ કામગીરી, વરિષ્ઠ સચિવોને મહત્વની જવાબદારીઓ સોંપાઇ

આ પણ વાંચો: રાહતના સમાચાર: ‘તાઉતે’ વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને રાજ્ય સરકાર પ્રતિ એકર રૂપિયા 3000ની કરશે આર્થિક સહાય

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">