BANASKATHA : અપહરણ, લૂંટ અને ખંડણીખોર ઝડપાયા, રાજસ્થાનના રાણીવાડા પાસેથી 6 શખ્સોની ધરપકડ

રાજસ્થાન રાણીવાડા પાસે એક હોટલમાં બે લોકોને 15 લાખની ખંડણી માંગી અપહરણ કરવામાં આવ્યું હતું. જે મામલે બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સેલ આધારે આરોપીઓ સુધી પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 4:54 PM

BANASKATHA : એલસીબી તેમજ ધાનેરા પોલીસે સંયુક્ત રીતે અપહરણકાર પાસેથી બે લોકો છોડાવી છ લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન રાણીવાડા પાસે એક હોટલમાં બે લોકોને 15 લાખની ખંડણી માંગી અપહરણ કરવામાં આવ્યું હતું. જે મામલે બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સેલ આધારે આરોપીઓ સુધી પહોંચી અપહરણકારો પાસેથી બે વ્યક્તિઓ સહિત આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ દ્વારા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાસણ ગામના દિનકર મકવાણા અને વિજય ઉદેલ નામના બે વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહર્ણકર્તાઓએ એન્ટિક વસ્તુંઓ ખરીદી બહાને અપહરણને અપહરણ કર્યું હતું. પોલીસે કુલ 6 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">