VIDEO : જાણો અમદાવાદમાં કોરોનાના વધતાં જતાં કેસ વિશે ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું?
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. સિનિયર અધિકારીઓના હાથમાં અમદાવાદની કમાન સોંપવામાં આવી છે કે જેના લીધે અમદાવાદમાં વધતું જતું કોરોના વાઈરસનું સંક્રમણ રોકી શકાય. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોના અંગેની અમદાવાદની સ્થિતિનો રિવ્યૂ કર્યો હતો. જુઓ અમદાવાદમાં કોરોનાનના વધતા જતાં કેસ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શું કહ્યું? Facebook પર તમામ […]
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. સિનિયર અધિકારીઓના હાથમાં અમદાવાદની કમાન સોંપવામાં આવી છે કે જેના લીધે અમદાવાદમાં વધતું જતું કોરોના વાઈરસનું સંક્રમણ રોકી શકાય. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોના અંગેની અમદાવાદની સ્થિતિનો રિવ્યૂ કર્યો હતો. જુઓ અમદાવાદમાં કોરોનાનના વધતા જતાં કેસ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શું કહ્યું?
આ પણ વાંચો : VIDEO: સુરત બસ સ્ટેન્ડમાં લોકોએ વતન જવા માટેના ફોર્મ જમા કરાવવા લગાવી લાંબી લાઈન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો