Bigg Boss 18 : લોરેન્સ બિશ્નોઈને સલમાનનો જડબાતોડ જવાબ, બિગ બોસ 18નું શૂટિંગ શરૂ

બાબા સિદ્દિકીની હત્યા બાદ ખાન પરિવાર ચિંતામાં હતો. સાથે પોલીસ તરફથી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન બિગ બોસ માટે શૂટિંગ કરશે કે, નહિ તેના પર સૌની નજર હતી. હવે આના પરથી પડદો ઉઠી ગયો છે.

Bigg Boss 18 : લોરેન્સ બિશ્નોઈને સલમાનનો જડબાતોડ જવાબ, બિગ બોસ 18નું શૂટિંગ શરૂ
Follow Us:
| Updated on: Oct 18, 2024 | 4:21 PM

બાબા સિદ્દીકીની હત્યા બાદ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, સલમાન ખાને બિગ બોસનું શૂટિંગ રદ્દ કરી દીધું છે. સાથે કહેવામાં આવ્યું કે, સુરક્ષાને લઈ સલમાન વીકએન્ડના વારનું શૂટિંગ કરશે નહિ. હવે સલમાન ખાને સાબિત કરી દીધું કે, ભાઈજાન કોઈથી ડરતો નથી. બિગ બોસ 18નું શૂટિંગ શરુ કરી સલમાન ખાને લોરેન્સ બિશ્રોઈને જડબાતોડ જવાબ આપ્યો છે. સુત્રોની વાત માનીએ તો બિગ બોસના શૂટિંગ વચ્ચે સેટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. હાઈ સિક્યોરિટીની સાથે સલમાન ખાને પોતાનું કામ શરુ કરી દીધું છે.

વીકએન્ડ કા વાર પર સેટનો માહોલ કેવો છે

સલમાન ખાન બિગ બોસના સેટ ફિલ્મ સિટીના જંગલમાં છે, હાલમાં આ સેટની બહાર પણ સલમાન ખાનના પ્રાઈવેટ બોર્ડી ગાર્ડની ટીમ હાજર છે. આ ટીમ બિગ બોસની બહાર કોઈ પણ ગાડી કે વ્યક્તિને ઉભા રહેવાની પરવાનગી આપી રહી નથી. સાથે જે વીકએન્ડ નો વાર મંચ પર સલમાન ખાન શૂટ કરશે. તેમાં ઓડિયન્સ હોય છે. પરંતુ હાલમાં ઓડિયન્સને બિગ બોસના સેટ પર એન્ટ્રી આપવામાં આવી નથી.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

બિગ બોસના સેટ પર પરવાનગી વગર જવું મુશ્કેલ છે. કારણ કે, આઈડી કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને ફિલ્મસિટી કે પછી દાદાસાહેબ ફાળકે ચિત્ર નગરીના ગેટથી એન્ટ્રી આપવામાં આવતી નથી. આ ફિલ્મ સિટીમાં 3 મોટા સિક્યોરિટી પોઈન્ટ છે. દરેક સિક્યોરિટી પોઈન્ટ પર ફિલ્મસિટીના પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડની ટીમ અને પોલીસ રહે છે.

બિગ બોસની સિક્યોરિટી વધારી દેવામાં આવી

ફિલ્મસિટી સિવાય દરેક સેટની પોતાની સિક્યોરિટી હોય છે અને બિગ બોસના સેટ પર પણ દરરોજ 25 સિક્યોરિટી ગાર્ડની ટીમ કામ કરે છે. આ ટીમમાંથી કેટલાક લોકો સેટની એન્ટ્રી પોઈન્ટ પર રહે છે. કેટલાક પુરુષ અને મહિલાઓની ચેકિંગ માટે હોય છે. બિગ બોસના સેટ પર કોઈને પરવાનગી વિના કોઈએ પ્રવેશ આપવામાં આવતો નથી.આનું ધ્યાન રાખવાની સાથે આ ટીમને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ઘડિયાળ, મોબાઈલ અને કાગળો સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ ન કરે.

પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
g clip-path="url(#clip0_868_265)">