સિંગર રાનુ મંડલનો વધુ એક વીડિયો વાયરલ, હિમેશ રેશમિયાએ શેર કરી ગીતની ઝલક

|

Aug 30, 2019 | 2:25 PM

કહેવાય છે નસીબમાંથી ક્યારેય કોઇ છીનવી શકતું નથી. રાનુ મંડલ જેનું જીવતું જાગતું ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઇ રાનુ તેનું પેટ ભરતી હતી. રાનુના કિસ્મતનો સિતારો હવે બદલાઇ ગયો છે. રાનુ મંડલ બોલિવુડમાં પ્લેબેક સિંગર બની સોંગ ગાઇ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

સિંગર રાનુ મંડલનો વધુ એક વીડિયો વાયરલ, હિમેશ રેશમિયાએ શેર કરી ગીતની ઝલક

Follow us on

કહેવાય છે નસીબમાંથી ક્યારેય કોઇ છીનવી શકતું નથી. રાનુ મંડલ જેનું જીવતું જાગતું ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઇ રાનુ તેનું પેટ ભરતી હતી. રાનુના કિસ્મતનો સિતારો હવે બદલાઇ ગયો છે. રાનુ મંડલ બોલિવુડમાં પ્લેબેક સિંગર બની સોંગ ગાઇ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

 

હિમેશ રેશમિયાની ફિલ્મ “હેપ્પી હાર્ડી ઔર હીર” માં રાનુ મંડલે તેરી મેરી કહાનીનું સોંગ ગાયું છે. રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ માટે વધુ એક ગીત ગાયું છે. હિમેશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોંગની ઝલક શેર કરી છે.

આ પણ વાંચો: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હિમેશે રાનુનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે ઐતિહાસિક બ્લોકબસ્ટર સોંગ “તેરી મેરી કહાની” પછી રાનુ મંડલના ખૂબસૂરત અવાજમાં “હેપ્પી હાર્ડી ઔર હીર”નું નવું સોંગ “આદત” રેકોર્ડ કર્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:04 pm, Fri, 30 August 19