Shahrukh Khan Health Update : શાહરૂખ ખાનની તબિયતમાં સુધાર, તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ, જાણો ક્યારે મળશે હોસ્પિટલ માંથી રજા ? જુઓ-VIDEO

સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. IPLમાં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાં ડિહાઇડ્રેશનના કારણે તેમની તબિયત લથડી હતી.

Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 23, 2024 | 10:59 AM

ગઈ કાલે હીટ સ્ટ્રોકના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તરત જ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ કિંગ ખાનના ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. જોકે હવે કિંગખાનના ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

શાહરુખ ખાનને આજે હોસ્પિટલમાંથી અપાશે રજા

શાહરુખ ખાનની તબીયતમાં સુધાર આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તબીબોની ટીમે સવારે ફરી શાહરૂખની તપાસ કરી હતી. કેડી હોસ્પિટલમાંથી થોડીવારમાં શાહરૂખને હવે રજા અપાશે. રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ હવે નોર્મલ આવ્યા છે.

કિંગખાનના તમામ રિપોર્ટ નોર્મલ

બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનની તબિયત બગડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર ગૌરી ખાનને મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગૌરી ઉપરાંત અભિનેત્રી અને શાહરૂખ ખાનની ખાસ મિત્ર જૂહી ચાવલા પણ તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જુહીએ શાહરૂખની હેલ્થ અપડેટ પણ શેર કરી છે. તેણે કહ્યું કે શાહરૂખ ખાન અત્યારે ઘણી હદ સુધી ઠીક છે. જેઓ આ વાતથી અજાણ છે, તેમને જણાવી દઈએ કે જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા SRK સાથે KKRના કો-ઓનર છે, જે IPL 2024ની ફાઇનલમાં પહોંચી છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">